@Bhupendrapbjp સાહેબશ્રી આપ પણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે
👉🏼 વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE ✍🏼✍🏼 બહુ દુઃખ સાથે કહેવું પડે કે.. 🙏🏼🙏🏼 આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે
#પગાર_આપી_ન્યાય_આપો
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
@VCEGUJARATSTATE@Bhupendrapbjp *ના કોઈ સભા સરઘસ,*
*કે ના કોઈ દેખાવો કે સૂત્રોચ્ચાર,*
*ના કોઈ હડતાળ,કે સંસદ તરફ કૂચ,*
*ના કોઈ લાઠી ચાર્જ,*
*કે ના કોઈ આંસુ ગેસ ના ગોળા છોડાયા*,
*ના કોઈ વાટાઘાટો*,
*કે નથી કોઈ મુદતો પડી,*
*ના કોઈ પગાર પંચ કે*,
*ના દિવસો નો ઇંતેજાર*,
*કે ના કોઈ માંગણી માં કાપ.*
*બસ એમજ ચપટી વગાડત
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ સચિવાલયનો સારથી #VCE વગર પગારે કમિશનમાં કામ કરતા કરતા આર્થિક અને માનસિક રીતે તૂટી ગયો છે.
આજની મોંઘવારીમાં પગારદારો MP/MLA ને મોંઘવારી નડે છે તો વિચારો, #VCE ને પગાર જ નથી તો પરિસ્થિતિ કેવી હશે??
#પગાર_આપો#ન્યાય_આપો#ગાંધીજીના_ગુજરાતમાં_અન્યાય

@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.

વાહ રે ગુજરાત સરકાર વાહ...... @Bhupendrapbjp સરકારના રાજમાં બધાને લીલાલહેર અને #VCE ને ફૂટી કોડી ( પગાર ) પણ નહીં..
આતો તો કેવો ન્યાય😊
👉🏼 VCE આંદોલન કરે એ ગમતું નથી અને નિરાકરણ લાવવામાં રસ નથી.
🙊 મૂંગા રહો અને કમિશનમાં કામ કરો.... વાહ રે વાહ.... મારું ડિજિટલ ગુજરાત.