vce ને વેતન આપવામાં આવતું નથી તેમ છતાં રવિવારનો રજાનો દિવસ હોય કે રાત હોય ઇ-શ્રમ કાઢવા ફરજીયાત છે
vce ને ઇ-શ્રમ કાઢવા માટેનું પેમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ ડોર ટુ ડોર જઈ ઇશ્રમ કાઢવા ફરજીયાત છે.. આવું કેમ?
@devanshijoshi71@YAJadeja@CMOGuj@CRPaatil@Gopal_Italia
વાળ નો ભાવ બજાર માં ૫૦૦૦ રૂપિયે કિલો ચાલે છે ...
ખરીદવા માટે ફેરિયાઓ પણ છેક ઘર સુધી આવે છે ...!!!
એટલે જો જમવામાં નીકળે તો બૂમો પાડવી નહિ ...!!!
કાજુ ,, બદામ ,, તજ ,, લવિંગ થી પણ મોંઘા છે ...!!!!
😂😂😂😂😂😂
💥PLEASE HELP US
અમારી શાળામાં 84 વિદ્યાર્થીઓ છે. ખૂબ ગરીબ છે શિયાળાની આવી ઠંડીમાં એક પણ પાસે ગરમ જેકેટ કે જર્સી નથી અને 50% વિદ્યાર્થીઓ પાસે એક જોડી કપડા છે. તો તેને ગરમ જેકેટ કે જર્સી માટે તમે કાંઈક દાન આપી શકો.
મો. 9624745279
વિનુભાઈ ગુજરીયા
મુ. ચોપડી-ડેડિયાપાડા (જી.નર્મદા)
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામપંચાયત #VCE ગુજરાત સરકારનું જ કામ કરે છે. તો કેમ ભેદભાવ રાખવામાં આવ્યો છે.?
શું #VCE ની હડતાળનું નિરાકરણ કરવાની ઈચ્છાશક્તિ નથી???
બસ શોષણ જ કરવામાં રસ છે કે પછી ન્યાય આપીને શોષણ દુર કરવા માંગો છો??
#VCE#હડતાળ#પગાર@narendramodi@AmitShah@CMOGuj
ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસ….
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વ અને પ્રેરણા હેઠળ ગુજરાતનું સુજાણપુર ગામ દેશનું સૌ પ્રથમ પાવર વિલેજ બન્યું……
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અને સન્માન પોર્ટલનો શુભારંભ કરાયો છે.
શ્રમિકોની કાળજી લેતા આ અતિમહત્વપૂર્ણ નિર્ણય માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો આભાર વ્યક્ત કરું છું !
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે