@SidharajsinhjiC આવડા મોટા મંચ પર ટ્રેડિશનલ ડ્રેસ માં ઉપસ્થિત રહેવું એ રાજપુતાણી જ કરી શકે અને બીજું કે તેમના જુના ફોટા વાઇરલ કરી જે એમની બીજી બાજુ બતાવવાની કોશિશ કરે છે એ લોકો ને મારે કહેવું છે કે સંસ્કાર શુ છે એ શીખવું હોય તો કોઈ રાજપૂત ના ઘેરે જઇ આવો બધું જાણવા મળી જશે
સોશિયલ મીડિયામાં નામ પાછળ બા લખીને બા નો બની જવાય 😂
એના માટે બા જેવા સંસ્કાર માન અને મર્યાદા પણ જોઇએ.🤟
બાકી મારા બાપા એ કીધું છે અમે પણ દરબાર છી એમ દરબાર નો બની જવાય.
આવડા મોટા પ્લેટફોર્મ પર પોતાના રિવાજો મુજબ પહેરવેશ પરી ને આવવું એ બા જ કરી શકે 🤟💪
બની બેઠેલ નહીં.
@vanita_bariya તમારા ટ્વીટના વધારે Views મળ્યા હશે પણ તમે એક રાજ્યસેવક છો તમને લોકો સન્માન ની દ્રષ્ટિથી જોતા હોય છે એટલે વધુ કઈ નહિ કવ નાના મોઢે મોટી વાત ન શોભે 😊
ટવીટર પર તમારા ફોલોઅર્સ થી જ તમે છો
એમનો પ્રેમ લાગણી છે તો તમારું લખાણ કે શબ્દો કોઈ વાંચશે. માટે તેમને હંમેશા માન ની દ્રષ્ટિએ જોવો. અને મર્યાદા માં જવાબ આપો.
જયમાતાજી 🙏🏻🧿