સુઇગામ APMC માં તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી સરતાનભાઈ દેસાઈ ની ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.તેને આવકારતા હર્ષ અને આનંદ ની લાગણી અનુભવીએ છીએ.
ખૂબ ખૂબ અભિનંદન…
#Congratulations
ગુજરાત રબારી સમાજ ના દાનવીર રત્ન અને ભામાશા માનનીય શ્રી બાબુભાઇ જેસંગભાઈ દેસાઈ ( મક્તુપુર ) ને રાજ્યસભા ના સાંસદ તરીકે બિનહરીફ વરણી થવા બદલ સમસ્ત ભાવનગર વિહોતર નાત વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ અવિસ્મણીય ક્ષણ છે…🙏
@BJP4India નો ખુબ ખુબ આભાર... @Vihotar_Group
ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચુંટણી સમિતિ દ્વારા રાજ્યસભાની ચુંટણી માટે રબારી સમાજ ના આગેવાન દાનવીર રત્ન ���ુર્વ ધારાસભ્ય માન. શ્રી બાબુભાઈ દેસાઈ અને માન. શ્રી કેસરીદેવસિંહ ઝાલા જીને ઉમેદવાર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
@BJP4India
નો ખુબ ખુબ આભાર...
हिंदू छात्रा को बिंदी लगाने के लिए जान देनी पड़ी
झारखंड में मिशनरी स्कूलों का आतंक... St.xavier स्कूल जाने वाली बालिका को केवल बिंदी लगाने के लिए जड़ा थप्पड़... आहत होकर छात्रा ने की आत्महत्या... स्कूल पर कोई कार्रवाई क्यों नही ? क्य��� आत्महत्या के लिए उकसाने का केस नहीं चलना चाहिए?
હિન્દું સમાજનું ગૌરવ રાષ્ટ્રપ્રેમી એવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ અમારા બેન શ્રી ડૉ.અવનિબેન આલને જન્મદિવસ નિમિતે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ સાથે આગળ વધો પ્રગતિ કરો તેવા અભિનંદન.
#jivrajaal#vihotargroup
મારા આલ પરિવાર જ નહી સમસ્ત રબારી સમાજ નુ ગૌરવ એવા મારા મોટા બેન શ્રી ડૉ અવનીબેન આલ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ,,
જી��નમાં ખૂબ પ્રગતિ કરો આગળ વધો તેવી માતાજીને લીંબોજ ને પ્રાર્થના, happy birthday @DrAvaniAal
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ'થી સન્માનિત કરવામાં આવ્યા એ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. વિવિધ વૈશ્વિક પડકારોના સમાધાન માટે દુનિયાના દેશો આજે ભારત સામે આશાની નજરે જોઈ રહ્યા છે. દૂરંદેશી અભિગમ અને આગવી નેતૃત્વ ક્ષમતા થકી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે વિશ્વના ટોચના નેતાઓ પૈકી સર્વાધિક લો��પ્રિય બન્યા છે.