Another proud moment for India!
Prime Minister Shri @narendramodi has been conferred with Ghana’s highest state honour - The Officer of the Order of the Star of Ghana.
This prestigious recognition reflects not only PM Modi’s global leadership but also India’s rising stature on the world stage under his visionary guidance.
થયો આરંભ વિકાસનો, હવે રાહ જોવાની થતી નથી ,વટ થી વેરાવળ નહીં પરંતુ વિકસિત વેરાવળ નો સંકલ્પ
મારી ઓફિસ કાજલી મુકામે પ્રભાસ પાટણ કોળી સમાજના અરજદારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાર્ડ (NFSC) હેઠળ મંજૂર થયેલ રાશન કાર્ડ રૂબરૂ ઉપસ્થિત રહી અરજદાર આપ્યા...
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માઁ ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
જે અંતર્ગત, આજે અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને ફ્લૅગ ઑફ કરાવીને તેમાં સહભાગી થવાનો અવસર ખૂબ ઊર્જામય બની રહ્યો.
#OperationSindoor
#TirangaYatra
ભારતીય સેનાનો પ્રહાર,
આતંકવાદનો થયો સંહાર
ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને પોતાના પરાક્રમનો પરચો આપનાર આપણી સેનાના સન્માનમાં અમદાવાદ ખાતે આયોજિત 'તિરંગા યાત્રા'નું માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ પ્રસ્થાન કરાવ્યું.
ભારત માતા કી જય 🇮🇳
#TirangaYatra#SindoorYatra #OperationSindoor
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation.
વેરાવળ તાલુકા ના સવની ગામે હિરણ નદી પર જે પુલ છે તેને ઊંચો લેવા માટે ખાસ કિસ્સા માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને રૂબરૂ મળી રજૂઆત કરી આ પુલ આશરે 30 ગામોને જોડતો પુલ છે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ હકારત્મક અભીગમ સાથે જોબ ન ફાળવવા ચૂચના આપવામાં આવી..
આજરોજ વેરાવળ પાટણ શહેર યુવા ભાજપ વેરાવળ ની સમગ્ર ટીમ દ્વારા આદરણીય વડીલ અને ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર જી ની વકફ બોર્ડ સંશોધન બિલમાં નિમણૂક કરવામાં આવી તે બદલ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને તેમને શુભકામના પાઠવવા માં આવી 💐💐💐
પેજ સમિતિના પ્રણેતા, મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.
પેજ સમિતિના પ્રણેતા, મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.
अन्याय व अधर्म पर भक्ति व सत्य की जीत का संदेश देने वाले पावन पर्व होलिका दहन की आप सभी को हार्दिक शुभकामनाएँ
भगवन विष्णु आप सभी की सारी मनोकामनाएं पूर्ण करें।
નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ! આજથી શરુ થતું નવું વર્ષ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના !! નવા વર્ષના રામ રામ.
દિવાળી આવે છે.. દિવાની રોશની સાથે, હર્ષની હલચલ સાથે, ખુશીઓની મીઠાશ સાથે, નવા હર્ષોલ્લાસ સાથે, દિવાળી આવે છે. આપ અને આપના પરિવારને દિવાળીના આ પાવન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ! હેપ્પી દિવાળી!