ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ સાથે સ્નેહસભર મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમનું દૃઢ નેતૃત્વ અને માર્ગદર્શન પ્રેરણારૂપ છે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સાથે મુલાકાત કરી, વિવિધ સંગઠનાત્મક વિષયો સંદર્ભે માર્ગદર્શન મેળવ્યું.
દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકો તેમજ ગુજકોમાસોલના ચેરમેન, પૂર્વ સાંસદ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ સાથે સ્નેહભરી મુલાકાત કરી, માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આ સ્નેહ, સન્માન અને શુભેચ્છાઓ બદલ સમસ્ત સતવારા સમાજ - જામનગરનો હૃદયપૂર્વક આભાર. આપ સૌનો આ વિશ્વાસ અને આશીર્વાદ મને સતત રાષ્ટ્રસેવા અને જનકલ્યાણના કાર્યમાં વધુ સમર્પિત રહેવા પ્રેરણા આપશે.
સમસ્ત સતવારા સમાજ - જામનગર દ્વારા આયોજિત સત્કાર સમારંભ��ાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ તરીકેનું દાયિત્વ પ્રાપ્ત થવા નિમિત્તે સમાજના સર્વ આગેવાનો દ્વારા કરવામાં આવેલું સન્માન મારા માટે ગૌરવની સાથે વધુ જવાબદારી નિભાવવાની પ્રેરણા સમાન છે.
જામનગર જિલ્લા સહકારી બેંકની ૬૭મી વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહી, બેંકની પ્રગતિ, વિકાસયાત્ર��� અને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના સંકલ્પના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે બેંક દ્વારા વિશિષ્ટ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ સૌનો આભારી છું.
@ratnakar273@Mulubhai_Bera@MayurGadhviBJP આ અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, પૂર્વ મંત્રી ��ેમજ ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા, જિલ્લા પ્રભારી શ્રી પુનિતભાઈ શર્મા સહિતના પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
@ratnakar273@Mulubhai_Bera@MayurGadhviBJP જેવા વિવિધ વિષયો સંદર્ભે માર્ગદર્શન મેળવ્યું.
આ પ્રશિક્ષણ વર્ગે સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા, સેવાભાવ અને કાર્યકર્તા તરીકેની જવાબદારીઓને નવી દિશા અને નવી ઊર્જા આપી.