17 સપટેમબરે સાહેબ 75 વષૅ ના થાય છે તો સર���ારશ્રી વર્ષોથી ચાલી આવતી આ ગેરબંધારણીય નીતિ નાબૂદ કરે જેથી કર્મચારીઓ પોતાની પારિવારિક,સામાજિક અને સરકારની ફરજ સારી રીતે અદા કરી શકે.
#Remove5yearFixpay
કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay@BJP4Gujarat