Today we take a historic step ahead towards building a grand Ram Temple in Ayodhya!
It was my honour to address the Lok Sabha on this subject, which is special to many.
I also applauded the remarkable spirit of the people of India.
This is what I said...
આ જોતા એવું લ��ગી રહ્યું છે કે આપણા ગુજરાતમાં જ માતૃભાષા ગુજરાતી નુ કોઈ સ્થાન જ નથી...જે કવિઓ ગુજરાતી ભાષાને ગૌરવવંતુ સ્થાન આપવા માટે આગળ આવ્યા હતા તેમને શું..?? આજે આ સ્પર્ધાત્મક પરીક્ષાના દોરમાં ગુજરાત ગુજરાતીઓને ન્યાય આપવાનું કદાચ ભૂલી રહ્યું છે.@GPSCJusticeFor1 @vijayrupanibjp
Wishing u a high structural strength⚔ with durability, health💪, low stress future🛩, high factor of safety🚨,failures free success🗽, life at unity ☝& progress at good workability 🐎
wishing u all the happiest stressless ☺HAPPYDIWALI⚡
😊👍👌💐
#HappyDeepavali
ગુજરાતી વિદ્યાર્થી એનો હક માંગે છે કોઈ ભીખ નથી માંગતા
જો આ ચિનગારી ને હળવાશમાં લેવાની ભૂલ કરી અને યુવાઓ રસ્તા પર ઉતર્યા તો નવનિર્માણ આંદોલનનું પુનરાવર્તન થશે,જેમાં ગુજરાત સરકાર તો પડશે વધુમાં દિલ્��ી પણ ડગશે.જય હિન્દ
#JusticeForGujStudents
#GPSC
@vijayrupanibjp
@Nitinbhai_Patel
સાહેબ શ્રી આ અમારી સામે જે અન્યાય થાય છે એનું નિરાકરણ લાવવા વિનંતી........
આપણા રાજ્યના હજારો વિદ્યાર્થીઓ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો નો ભોગ આપીને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય છે.
#JusticeForGujStudents@GPSCJusticeFor1@vijayrupanibjp@dineshdasa1