આમ આદમી પાર્ટી પંજાબ સરકારન��� મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
ગુજરાતી વિદ્યાર્થી એનો હક માંગે છે કોઈ ભીખ નથી માંગતા
જો આ ચિનગારી ને હળવાશમાં લેવાની ભૂલ કરી અને યુવાઓ રસ્તા પર ઉતર્યા તો નવનિર્માણ આંદોલનનું પુનરાવર્તન થશે,જેમાં ગુજરાત ��રકાર તો પડશે વધુમાં દિલ્હી પણ ડગશે.જય હિન્દ
#JusticeForGujStudents
#GPSC
@vijayrupanibjp
@Nitinbhai_Patel
જ્યારે મત લેવાનો સમય આવે ત્યારે ગુજરાત ના લોકો ની પ્રગતિ ની વાતો કરો, પણ જ્યાર��� સાચું માં પ્રગતિ કરવાની આવે ત્યારે ક્યાં જતા રહો છો? આજે ગુજરતી વિદ્યાર્થી ને નોકરી માં ફાંફા પડે ને તમે કાઈ કરો જ નઈ એ કેવો ન્યાય?@vijayrupanibjp @Nitinbhai_Patel @dineshdasa1 #JusticeForGujStudents
Protest Against GPSC For The Rights of Gujarati Students
પોતાના હક માટે લડાઇ લડો
લડી ના શકો તો લખો
લખી ના શકો તો બોલો
બોલી ના શકો તો સાથ આપો
સાથ પણ ના અપાય તો જે લડે છે, લખે છે કે બોલે છે એને સહયોગ આપો
અને એ પણ તમારાથી ના થાય તો કોઇનું મનોબળ ના તોડો
#GPSC#JusticeForGujStudents