● વેર થી વેર ક્યારેય ના શમે, અવેર થી જ વેર શમે -
● આહીર સમાજે સામાજિકતાની મિશાલ રજૂ કરી જે સર્વે સમાજને પ્રેરક બનશે.
રાજુલાની આ સકારાત્મક બેઠકમાં નિમિત્ત રૂપ બનેલા બંને પરિવારો, આગેવાનો અને સાધુ/મહાત્માઓ સૌ કોઈને આ પહેલ માટે વંદન સહ અભિનંદન..
●●● સુજ્ઞ લોકો અભિપ્રાય આપજો.
#Reducecryptotax
- The 1% TDS should be reduced to 0.00%
- Traders should be allowed to balance loss against gains
- Income tax slabs based Tax
- loss should be carryforward
"આહીરાણી મહારાસ"દ્વારકા ની ટીમ દ્વારા
નવી પેઢીને "નવા વર્ષની ઉજવણી આપણી સંસ્કૃતિ મુજબ" એ થીમ પણ કાર્યક્રમો કર્યા.
#HappyNewYear#HappyNewYear2025
(હમણાં જ દ્વારકા ખાતે બાળ મહા સંમેલનમાં બાળકો દ્વારા જાહેરમાં ગીતાજીમાં શ્લોકોનું પારાયણ કરવામાં આવ્યું હતું.)
@lirimaadam4401
Imagine a KOL diving into just one of MOONBERG's 700 data points and having a quick way to share it, like this X growth for $FWOG.
In a few weeks, MOONBERG will reveal itself as your ultimate info hub and content powerhouse! Get ready for data-driven content that takes your feed to the next level. Stay tuned!
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન અને જાગૃતિ માટે સમાજના નાના બાળકોને શ્રીમદ્ ભગવદ્ ગીતા માટે પ્રોત્સાહિત કરવાનો @ABAM_official23 ટીમનો આ વધુ એક સરાહનીય પ્રયાસ છે...💐
બાળ દેવો ભવ, જયશ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ..🚩
સમગ્ર ટીમને અભિનંદન..💐
#EKLAMS@lirimaadam4401