ગુજરાતના યુવા,ઉત્સાહી ને મસીહા @sanghaviharshજી ને નાયબમુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપી અને NHMના પગાર વિસંગતતાની ચાલી રહેલ ફાઇલમાં RBSKઆયુષ મેડિકલ ઓફિસર,ફાર્માસિસ્ટ અને ANMને કરેલ અન્યાયની માહિતી આપી ફાઇલની તપાસ કરી અને જરૂરિયાત વાળા કર્મચારીઓને ન્યાય આપવા યોગ્ય રજૂઆત કરી,આભાર
ગઈકાલ ગાંધીનગર ખાતે તમામ RBSK Staff દ્વારા@irushikeshpatelસાહેબશ્રીને NHM પગાર વધારાના સુધારાનો પરિપત્ર જે થવાનો છે તેમાં અન્યાય ના થાય અને RBSK તમામ કેડરનો પગાર વધારાના રીવાયઝ પરિપત્રમાં સમાવેશ કરવામાં ના આવે ત્યાં સુધી પરિપત્ર ના કરવા વિનંતી કરી@CMOGuj@abpasmitatv@ZeeNews
ગામ -ગાંગટા , તા - ખાનપુર, જીલ્લો- મહીસાગર.ગામ તળ ના ૧૫૦૦ લોકો ના જીવ સાથે ચાલી રહેલ વિનાશ લીલા તથા ચેળા કે અંગે છેલ્લી 5 ગામસભા માં રજૂઆત કરવામાં આવેલ છે છતાંય સ્થાનિક અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવેલ છે .જેના દ્વારા શ્વાસને લાગતી ગંભીર બીમારીઓ ફેલાઈ રહેલ છે.