હવે @AmdavadAMC લોકો નુ થૂંક પણ આમ ઘસી ઘસી ને સાફ કરશે...!!!
શહેર ના રસ્તાઓ અને ફૂટપાથ પર થી,
ડૂબી મરો શહેરીજનો, જો આ દિવસ પણ જોવાનો આવે તો આજ ના આધુનિક વિચારધારા વાળા સમાજ માં...!!!
નિંદનીય • અસ્વીકાર્�� • અસહજ
IAS Officer Gargi Jain's 'Collector in Classroom' Initiative Cuts Tribal Girls' Dropout by 60% in Gujarat's Chhota Udepur
From ‘Madam Collector’ to ‘Collector Didi’, How Gargi Jain Is Keeping Tribal Girls in School
When Gargi Jain an IAS officer of 2015 batch of Gujarat cadre took charge of Chhota Udepur in 2025, she began walking into tribal girls' schools every week instead of waiting for students to reach her office. What started as informal conversations became Collector in Classroom, a mentoring programme now reaching over 750 girls. A year on, the district's girls' dropout rate has fallen by nearly 60%.
A story to be retold elsewhere too...
https://t.co/I1l7erEms5
The way for every Collector.
@PMOIndia@mygovindia@DCsofIndia
મહારાષ્ટ્રનાં ચર્ચિત IAS અધિકારી તુકારામ મુંડે
ઉપલબ્ધી - 21 વર્ષની સર્વિસમાં 25 ટ્રાન્સફર
બોમ્બે હાઈકોર્ટની એક ટિપ્પણી બાદ બીજા દિવસે જ હાઈકોર્ટ પરિસરમાં આવેલી કેન્ટીનમાં દરોડા પાડીને સીલ કરી દીધી
કેમ આવું કરવુ પડ્યું ?
મે 2026 માં, મહારાષ્ટ્ર સરકારે IAS અધિકારી તુકારામ મુંડેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ના કમિશનર તરીકે નિયુક્ત કર્યા. પદ સંભાળ્યા પછી, તેમણે ભેળસેળ કરનારાઓ રેસ્ટોરન્ટ્સ સામે એક મોટી ઝુંબેશ શરૂ કરી. તેમણે રાજ્યભરમાં 1,000 થી વધુ દરોડા પાડ્યા, જે દરમિયાન નકલી દૂધ અને પનીર જ���્ત કરવામાં આવ્યા, અને ઘણી મોટી હોટલ અને રેસ્ટોરન્ટના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા.
આ કાર્યવાહીથી નારાજ કેટલાક હોટલ માલિકોએ બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો. સુનાવણી દરમિયાન, કોર્ટે FDAના પગલાની પ્રશંસા કરી હતી પરંતુ તેમની કામગીર પર એક સવાલ ઉઠાવ્યો હતો.
કોર્ટે મુંડેને પૂછ્યું, "તમે ફક્ત ખાનગી હોટલ અને કેન્ટીનને જ કેમ નિશાન બનાવી રહ્યા છો?"
પછી શું બીજા જ દિવસે તુકારામ મુંડેએ હાઈકોર્ટ પર���સરમાં આવેલી કેન્ટીનમાં દરોડા પાડ્યા જેમા મુખ્ય કેન્ટીન ફૂડ લાયસન્સ વગર ચાલતી હોવાનું સામે આવ્યું. નિયમોનાં ઉલ્લંઘન પર કેન્ટીનને બંધ કરવાનો આદેશ આપી દીધો.
Congratulations ❤️❤️❤️ my Dear Cockroaches.. Dear Sonam wangchuk sir and every single one who stood by the youth . You Have proved that you can bring a regime down to its knees . 💪💪💪 #justasking
IT'S A VICTORY OF DEMOCRACY
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.
FROM ACCOUNTABILITY, NOW TO REFORMS
જંગલોના રક્ષણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર ને સલામ! 🫡🌲
વ્યારા વન વિભાગના તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઇને બાતમીના આધારે જાણ થઈ હતી કે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ ખેરના લાકડાનું ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાના પ્રયાસરૂપે તેમણે વાહન��ો પીછો કરીને તેને અટકાવ્યું હતું. પરંતુ ફરજ બજાવતા દરમિયાન તેમણે વન વિભાગ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને વીરગતિ પ્રાપ્ત કરી.
સ્વ. શ્રી વિકાસ દેસાઈની બહાદુરી, નિઃસ્વાર્થ સેવા, કર્તવ્યનિષ્ઠા અને જંગલોના સંરક્ષણ તથા કાયદાના પાલન પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હંમેશા ગૌરવ અને કૃતજ્ઞતા સાથે યાદ રહેશે.
ૐ શાંતિ. 🙏
🔸પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ
🔸દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે આ ટપાલોને પણ બાર કોડ લગાવીને ઓનલાઈન ટ્રેક કરી શકાશે
🔸પોસ્ટ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ રહેશે ડિજિટલ દેખરેખ — પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
#IndiaPost #PostalService #OnlineTracking #SpeedPost #DigitalIndia #PostalUpdate #India #Technology
ઝાલાવાડના શાસકોના રાજવી વૈભવ અને મખવાન (ઝાલા) રાજપૂતોની શૌર્યગાથાને પોતાના અનોખા આટા અને રુઆબદાર વળાંકમાં સમેટીને બેઠેલી એટલે 'ધ્રાંગધ્રાની મખવાન (ઝાલાશાહી) પાઘડી'.
ઝાલ��શાહી સંસ્કૃતિની ઓળખ સમાન આ પાઘડી તેના વિશિષ્ટ આકાર, ગરિમાપૂર્ણ વળાંકો અને ભવ્ય ઇતિહાસ માટે જાણીતી છે. ઝાલાવાડના શાસકો અને ક્ષત્રિય પરંપરાની જીવંત સાક્ષી પૂરતી આ પાઘડી આપણી સાચી શાન છે.
આવો, આપણી આ અનમોલ સાંસ્કૃતિક ધરોહરનું ગૌરવ વધારીએ. ✨
#MakhwanPaghdi #ZalashahiPaghdi #ProudGujarati #TraditionalTurban #Gujarat #CYSCA
અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે, સ્થાનિક કક્ષાએ ��� સત્વરે અને સમયસર નિકાલ થાય તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે.
📍 ગીતા મંદિર બસ સ્ટેન્ડ અમદાવાદ
વોશરૂમ માટે પૈસા વસૂલાય અંદર ખુલ્લેઆમ આવા શંકાસ્પદ સ્ટિકરો છે! આ પેલા તંત્ર વિદ્યા ના હતા !
જાહેરાતો લગાવવાની પરમિશન કોણ આપે છે? અને તંત્રની નજર બહાર આ બધું કેમ છે?
તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરો..
@OfficialGsrtc@GSRTCDCAbd#Ahmedabad