#GUVNLCMPNYCHNG@saurabhpatelguj
માનનીય સાહેબશ્રી,
ભારતનું બંધારણ સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ રાખતું નથી. આથી GUVNL નાં સ્ત્રી-પુરુષ બંને કર્મચારીઓને બદલી માટે સમાન તક અને લાભ આપવા આપ સાહેબ ને અમારી નમ્ર વિનંતી છે...
#GUVNLCMPNYCHNG Respected @saurabhpatelguj Sir lady shoulder to shoulder going in to same way for man in the world. All are equal. Please given benefits of employee company transfer in same Guvnl.
#GUVNLCMPNYCHNG
અલગઅલગ ઇલેક્ટ્રીસીટી કંપનીઓ છે તેના દરેક કમૅચારીનું કાયૅ એકસરખું છે અને ગુજરાતની જનતા પણ તેના દરેક કમૅચારીને જીઈબીના કમૅચારી તરીકે જ જાણે છે તો તેઓ ગુજરાતમાં દરેક જગ્યાએ કાર્ય કરી શકે તેમ છે તો તેઓ માટે ઇન્ટરકંપનીબદલીનો નિર્ણય લેવામાં સરકારને કોઈ અડચણ ન હોવી જોઈએ
@saurabhpatelguj#GUVNLCMPNYCHNG રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી ને જીયુવિએનએલ હેઠળની ચાર વીજ વિતરણ કંપનીઓમાં પણ અરસપરસનો લાભ આપેલ છે પણ આજ દીન સુધી તેનો અમલ નથી થયો તો જીયુવિએનએલ ને આ બાબતે આદેશ કરશો એવી આશા છે
#GUVNLCMPNYCHNG
માનનીય સાહેબ,@saurabhpatelguj@CMO_Gujarat@bharatpandyabjp
GUVNL અને તેની વીજ-વિતરણ કંપનીઓનાં કર્મચારીઓ અને પરિવારો ની વેદના ને સમજી mutual transfer નાં circular અંગે ઘટતી ત્વરીત કાર્યવાહી કરવા આપ સાહેબ ને અમારી અતી નમ્ર વિનંતી છે... આભાર....
One party, and more specifically one family got about 48 years to rule. Yet, they always placed their interests above India and our people. In May 2018 our Government will finish 48 months of development oriented and citizen friendly governance to boost ‘Ease of Living.’