પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગન��� પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી.
ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી.
આ અવસરે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટે લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો.
માનનીય વડાપ્રધાનશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “પોષણ ભી, પઢાઈ ભી”નો મંત્ર આપીને ભૂલકાઓના અભ્યાસ સાથે પોષણની પણ ચિંતા કરી છે.
વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૭ લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત, લાડુ પ્રસાદના રૂપમાં ૨૮ ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશે.
આ લાડુનું પેકિંગ ઓટોમેટિક પેકેજિંગ મશીનથી એરટાઈટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે થાય છે, તેમજ આ માટે બાયોડીગ્રેડેબલ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ�� છે.
ટ્રસ્ટ દ્વારા પોષણ સહાય, આરોગ્ય સહાય સહિતની સામાજિક સેવાની વિવિધ પ્રવૃત્તિઓ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે, તે સરાહનીય છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં સહભાગી થઈને ‘વિકસિત ભારત @ 2047’ ના વિઝનમાં ગુજરાતની સજ્જતા અને આયોજનની રૂપરેખા આપી.
‘વિકસિત ભારત @ 2047’ એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે, તેને પાર પાડવામાં દેશના દરેક રાજ્યની અર્��પૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છે.
આ વિઝનને 'વિકસિત ગુજરાત @ 2047'ના નિર્માણ થકી સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવાની ગુજરાતની પ્રતિબદ્ધતા બેઠકમાં વ્યક્ત કરી.
‘વિકસિત ગુજરાત @ 2047’ ના વિઝનને સંસ્થાકીય રૂપ આપવા રાજ્ય સરકારે GRIT ની રચના કરી છે, જે આવનારા વર્ષોમાં ગુજરાતની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ વિઝનના અમલીકરણના રોડમેપ અને આ માટેના રિજિયોનલ ઈકોનોમિક પ્લાનિંગની ભૂ��િકા આ અવસરે આપી.
વિકસિત ગુજરાતના વિઝનના મોનિટરિંગ મિકેનિઝમમાં સસ્ટેનેબિલિટી તથા ડેટા-ડ્રિવન ડિસીઝન મેકિંગ માટે ડિજિટલ ડેશબોર્ડ અને 500થી વધુ કી-પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ લાગુ કરાશે.
ગુજરાતના આ વિકાસ વિઝનમાં “હોલ ઓફ ગવર્મેન્ટ - હોલ ઓફ સોસાયટી”નો દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત થાય છે, તેવો વિશ્વાસ બેઠકમાં વ્યક્ત કર્યો.
તેમજ, ઓપરેશન સિંદૂરની સફળતા માટે માનનીય વડાપ્રધાનશ્રી તથા ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા.
आज के जमाने में सबसे पवित्र वस्तु मोबाइल हैं ....!
जो बाथरूम, अस्पताल, स्मशान से होकर आने के बाद भी .....?
बिना धोए हुए मंदिर, रसोई ओर भी सब जगह जा सक़ता हैं....???
#sadhanasavaliya
ફાગણી પૂનમ – હોળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
હોલિકાદહન એ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું પ્રતીક છે. આ પર્વે સૌના જીવનમાંથી નકારાત્મકતાનો નાશ થાય, પવિત્ર ભાવનાઓ અને સદ્ગુણો ખીલી ઉઠે, શ્રી હરિ ભગવાનને એ જ પ���રાર્થના.
વર્ષો જૂની પરંપરા મુજબ મારા મતક્ષેત્રના થલતેજ વોર્ડમાં પક્ષના ઊર્જાવાન કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો સાથે વૈદિક હોળી પ્રાગટ્ય અને હોલિકાદહન કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. આ પ્રસંગે, સૌને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભકામના પાઠવી.
આજે વિધાનસભા બેઠકની કાર્યવાહી પૂરી થયા બાદ માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સાથી મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે હોળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરી.
વિધાનસભા પરિસર સામેના હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતો અને આદિવાસીઓ કલાકારોનાં નૃત્યોથી સમગ્ર માહોલ ખૂબ આનંદમય બન્યો હતો.
@narendramodi नववर्ष 2025 की ढेर सारी शुभकामनाएं मोदीजी।
आप सदैव स्वस्थ रहें और निरन्तर देशहित के कार्य करते रहे ऐसी रामजी से प्रार्थना।
जय श्री राम 🚩🙏
#HappyNewYear
आज सेंट्रल सोइल एंड मटेरियल्स रिसर्च स्टेशन (CSMRS) के वैज्ञानिकों से मुलाक़ात का सुखद अवसर मिला। संस्थान की अत्याधुनिक प्रयोगशालाओं और स्वदेशी तकनीकों के विकास में हो रहे उत्कृष्ट अनुसंधान कार्यों को देखकर अपार गर्व हुआ।
CSMRS अपनी विशिष्ट विशेषज्ञता और विश्वस्तरीय उपलब्धियों के लिए प्रसिद्ध है। यहां के वैज्ञानिकों का परिश्रम, समर्पण और अनुसंधान के प्रति उनकी प्रतिबद्धता न केवल प्रेरणादायक है, बल्कि देश की आत्मनिर्भरता को भी सशक्त करता है।
वैज्ञानिकों के अथक प्रयासों को हृदय से वंदन किया और नवाचार को प्राथमिकता देते हुए अनुसंधान के नए आयाम स्थापित क���ने के लिए प्रेरित भी किया।
मुझे विश्वास है कि CSMRS आने वाले समय में अपनी श्रेष्ठता और समर्पण से भारत को वैश्विक स्तर पर गौरवान्वित करेगा।
#JalShakti #Innovation #ResearchAndDevelopment #AtmanirbharBharat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. તેમણે બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત, બસ મથકમાં મુસાફરો, સામાન્ય નાગરિકો તથા ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો પણ મેળવી હતી.