जनजागरण यात्रा कई जिलों की यात्रा करके आज लखनऊ पहुंचेगी।दो दिन लखनऊ रहेगी,लखनऊ के साथी और जो अन्य जिलो के साथी लखनऊ रहते हैलखनऊ की यात्रा मे जरूर शामिल रहे।
कुछ साथी आपके के लिए विपरीत परिस्थितियों में भी जूझ रहे हैं तो आपकी भी जिम्मेदारी बनती है कि आपभी यात्रा के भागीदारी बने।
कॉलेज हमारा तो बच्चे भी हमारे ही पढ़ेंगे किसी मूला, मौलवी,हुलूलिया ईसाई को एक भी सीट नहीं देंगे
श्री माता वैष्णव देवी मेडिकल कॉलेज में सीट के आवंटन को लेकर जम्मू के सनातनियों ने किया अपनी शक्ति का सामूहिक प्रदर्शन
हिंदू एकता जिंदाबाद 🔥💪
🛑 જે મિત્રોનેધોરણ 1થી5 5000 વિદ્યા સહાયકમાં નોકરી મળી ગઈ હોય તેઓ કચ્છમાં સીટ બગાડવા ના આવતા....
✅ કચ્છ જિલ્લો પસંદ કર્યા પછી સ્થળ/શાળા પસંદગી દરમિયાન કદાચ અંતરિયાળ ગામોમાં શિક્ષક તરીકે આપને મળે છે અને પછી નોકરી નથી કરવી એવું લાગે તો હાલ જ કચ્છ જિલ્લો પસંદ ન કરી બીજા કોઈને સીટ આપજો.
✅ આજીવન કચ્છ માં નોકરી કરવી હોય તો જ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર ખાતે જજો... કેમ કે જાહેરાત વખતે નિમણૂકથી નિવૃતિ સુધી કચ્છમાં ફરજ માટેનો ઉલ્લેખ કરેલ છે.
✅ ગુજરાત સરકાર ના અન્ય ખાતામાં નોકરી કરતા હોય તો કચ્છ જિલ્લામાં સીટ બગાડવા ના આવતા...
✅ અમુક વ્યક્તિ માત્ર મને કેટલી બધી નોકરી મળી એવું સ્ટેટ્સ માં બતાવવા માટે કચ્છ માં સીટ બગાડવા આવે છે...
✅ ખાસ કરીને તમને જો સામાન્ય માં મળી ગયેલ છે તો કચ્છમાં ફરી વાર રીપીટ ના થતા.
🫵 તમારા એક વ્યકિતના લીધે કોઈના ઘરે રોજગાર રૂપી જ્યોત પ્રગટતી હોય તો આ સુવર્ણ અવસરે આ ઝુંબેશના સહભાગી બની આપનું કર્તવ્ય જરૂરથી નિભાવજો.
☝️ જેને અન્ય જગ્યાએ મળી ગયું છે એ લોકો જિલ્લા પસંદગીમાં રીપીટ ન થતા..... અહીંયા વિદ્યા સહાયક ઉમેદવારના પરિવાર મોટી આશા રાખીને બેઠા છે કે અમારો દીકરો/દીકરી આટલી મોટી ભરતી છે તો લાગી જશે અને અમારું સ્વપ્ન પૂરું કરશે.... એ મા બાપનું સ્વપ્ન પૂરું કરવા માટે આપ સૌ ને વિનંતી છે કે જગ્યા ન બગાડતા...✍️🙏🏻👍
🔥 મેસેજને વધુમાં વધુ ઉમેદવારો સુધી ફોરવર્ડ કરજો.🙏🏻
Forwarded message👆
8th Pay Commission: 8वें वेतन आयोग का गठन करने और पेंशनरों के हितों पर 20 अगस्त को प्रदर्शन करेगा कॉन्फेडरेशन
https://t.co/ekEmtDrNo7
कर्मियों को यकीन नहीं हो रहा है कि सरकार, वित्त विधेयक के जरिए खुद को ऐसी शक्ति से लैस कर लेगी, जिससे पेंशनरों के बीच में 'भेद' किया जा सकता है।
#OPS: पुरानी पेंशन पर बड़ा अपडेट, ओपीएस देने वाले 5 राज्यों को नहीं मिलेंगे सवा लाख करोड़, वित्तीय संकट की आहट …
https://t.co/JVC5Ou0ZFP
#पुरानी_पेंशन' लागू नहीं होगी।OPS लागू करने वाले राज्यों को #PFRDA में जमा फंड भी ट्रांसफर नहीं होगा।-संसद में वित्त राज्य मंत्री