@collectorkut@KutchDdo@SPWestKutch@Bhuj_CO@iKeshubhaiMLA@kutchmitra
સ્મૃતિવન ગેટની સામે કોઈ અજ્ઞાન ખાતા દ્વારા સામાન્ય નાગરિકની દરકાર કર્યા વગર રાતોરાત એક અણઘડ સ્પીડબ્રેકર બનાવી દીધેલ છે,કોઈ સાઈન ન હોવાને લીધે લોકો આ જોઈ શકતા નથી. કદાચ તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે.
ગુજરાતના એક સેવાભાવી શ્રેષ્ઠી શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધનથી અત્યંત દુ:ખ થયું. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત નાના કલા-કારીગરો માટે એમણે કરેલું પ્રદાન દીર્ઘકાળ સુધી યાદ રહેશે. મારી શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ: ||