@limbaddinesh@kathiyawadiii સરકાર વિરુદ્ધ ન બોલવા બદલ પણ સાગરભાઈને કોઈ રૂપિયા નહિ મળતા હોય.જેમ લોકોના મંતવ્યો છે એમ સાગર ભાઈ એ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
@ashokshera94 रेहड़ी के साथ रेहड़ीवाले के परिवार वालों भी ले जाना चाहिए ताकि उनको खाना तो मिले जहां रखे वहां स्कूल भी हो रेहड़ी उठाने वाले ताकतवर लोग इतना छोटा सा काम तो कर ही सकते है, करना चाहिए।
@gujratsamachar આમાં તમને ખબર ના પડે,
તમે તમારું કામ કરો એને એનું કામ કરવા દયો,
બાકી આના સિવાય બીજા પણ ઘણા અંધશ્રદ્ધા ના ઠેકાણાં છે એનાપર પણ ક્યારેક કેમેરા ફેરવો
@kathiyawadiii કોની મહેરબાની થી ગુંડાઓ રીક્ષા માં છરી લઇ ને રખડે છે? ખૂબ જ દુઃખ. અમદાવાદમાં એક રિક્ષા વાળો ગરીબ દીકરાના પિતાની સારવારના રૂપિયા લૂંટી જાય - શું #Gujarat માટે સામાન્ય અપરાધ છે? આરોપી પકડાશે કે ખાલી તાપસ થશે?
@sanghaviharsh@GujaratPolice@AhmedabadPolice
@kathiyawadiii@sanghaviharsh@PMOIndia@CMOGuj હા..... હા..... હા.....🤣
આને અફવાહ કેમ માનવી
તમે જ કહો છો કે "ઘણા પેટ્રોલ પંપ પર ડીઝલ પૂરા થઈ ગયા છે તો ઘણી જગ્યાએ ઝડપથી સ્ટોક પૂરો થઈ રહ્યો છે..."
છે ને હાચી વાત 😆
@kathiyawadiii જો @Bhupendrapbjp ની જગ્યાએ @ChouhanShivraj હોય તો સોકકસ થી વાત સાંભળે આશ્વાસન આપ્યું હોત પછી ભલે ને સમસ્યા નું સમાધાન થાય કે નહિ પરંતુ વ્યક્તિ ને આશ્વાસન તો મળેજ. અને વધારે લોકો હોબાળો કરે તો "ભારત માતા કી જય" બોલાવી ને શાંત કરી દેય.
આ છે #ગુજરાતની#કાયદો અને #વ્યવસ્થા
નેતાઓ અને અપરાધીઓ ના મળતિયા એવા #પોલીસ ગુજરાત માં આવા કેટલા કેસ મનફાવે એમ વાળ્યા હશે? કે જેમાં એસઆઈટી ની રચના ના થઇ હોય ને સત્ય બહાર પણ ના આવ્યું હોય!
સામાન્ય લોકોએ સિસ્ટમ ઉપર કેટલો ભરોસો રાખવો એ ભાવનગર ના કેસ પર થી નક્કી કરવું જોઈએ