@MIHIRPANCHn9p1@VtvGujarati મચ્છર જ બોલાય છે ભાઈ.. એમાં શરમ શી? થ્રી ઇડિયટમાં રણછોડદાસ ચાંચડ ને પણ ચાંચડ કહયો.. વિનુ માંકડ પણ એક મહાન ક્રિકેટર થઈ ગયા..
@StarryCrusader9 ભારત પહેલા હોં ભાઈ... યશ ખાટવાય કંઇ સામે દોડીને ના જવાય... ભલે ને ગાળું દેતા... કામ પણ તો એવા છે આપણી ગુજરાતી કોમ્યુનિટીનાં... એરપોર્ટ પર ગર���ા, ચાલુ પ્લેનએ થેપલા ખોલીને દહમી સીટે બેઠેલા મોટા બાપા ને પાસ કરવા.. વિદેશમાં માવાની પિચકારીઓ મારવા ખૂણા શોધવા..બરાડા પાડીને વાતુ કરવી.
@nextgreat_novel@n1k5h3r3@varunx18 Exactly... This is a lake not a river. Old bed of sabarmati river is enclosed by barrages both upstream and downstream and then clean Narmada Canal water is fed from upstream