🇮🇳 KHETAJI SOLANKI – Official Page
Public Servant | Social Worker
Proud Farmer 🌾 | World Record Holder
Committed to the welfare of Farmers, Society & Nation
દરિયાપુર પોલીસ સ્ટેશનની 'SHE Team' દ્વારા વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પરંતુ સમાજના દરેક વર્ગની કાળજી લેવા પણ હંમેશાં તત્પર રહે છે.
#GujaratPolice
@RnBGujarat તથા સચિવ P. R. Patelia સાહેબ, @CollectorBK સાહેબ,
વિષય: ચંદાજી ગોળીયા ગામ ખાતે રોડ સુરક્ષા દિવાલ (Protection Wall) બનાવવાની તાત્કાલિક જરૂરિયાત.
રોડની બાજુએ પ્રોટેક્શન દિવાલ ન હોવાથી દર ચોમાસે રોડ તૂટી જાય છે. પરિણામે લોકો વારંવાર ઘરવિહોણા બને છે તેમજ અનેક ગામોનો સંપર્ક પણ ખોરવાઈ જાય છે. દર વર્ષે આ સ્થિતિ ડિઝાસ્ટર સમાન બની જાય છે.
આથી વિનંતી છે કે ચોમાસા પહેલાં આગોતરું આયોજન કરીને પ્રોટેક્શન દિવાલ તથા જરૂરી સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવે, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય અને ગ્રામજનોને સુરક્ષિત અવરજવર મળી રહે.
@CMOGuj@PMOIndia@CNBCBajar@News18Guj@InfoGujarat #Gujarat #RoadSafety #Banaskantha #RnBGujarat :::
અતિવૃષ્ટિની સ્થિતિમાં અમે રાજ્યના દરેક નાગરિકની સાથે છીએ અને આ મુશ્કેલ સ્થિતિમાં તમામ શક્ય મદદ પહોંચાડવા કટિબદ્ધ છીએ !
અતિવૃષ્ટિથી પ્રભાવિત નવસારીના અમલસાડ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થાનિક મુલાકાત લીધી.
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે તૂટેલા વીજ વાયરો અથવા પાણીમાં ફેલાતો વીજ પ્રવાહ અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં વીજ થાંભલાઓથી પર્યાપ્ત અંતર જાળવી જાગૃત રહેવા ગુજરાત પોલીસ દ્વારા જાહેર નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તુરંત ૧૧૨ પર સંપર્ક કરવો.
સાવચેત રહો, સુરક્ષિત રહો.
#GujaratPolice
⚡🌧️ રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો.
ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ બની રહ્યો છે. પ્રાર્થના કરીએ કે સૌના ખેતરો હરિયાળા રહે અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય. 🙏🌱
#વરસાદ#મેઘરાજા#ગુજરાત#ખેડૂત#Monsoon#HeavyRain
अहमदाबाद मुंबई बुलेट ट्रेन प्रोजेक्ट का इलेक्ट्रिफिकेशन का काम तेज हुआ।
कुछ दिलचस्प आंकड़े।
मुंबई–अहमदाबाद बुलेट ट्रेन कॉरिडोर: 508 किमी
अधिकतम गति: 320 किमी/घंटा
ट्रैक की कुल लंबाई (डिपो सहित): 1,125 ट्रैक किमी
स्टील मस्त (OHE पोल): लगभग 22,000
कैंटिलीवर असेंबली: 25,700 से अधिक
ट्रैक्शन सबस्टेशन: 14
महाराष्ट्र: 5
गुजरात: 9
स्विचिंग पोस्ट: 31
डिस्ट्रिब्यूशन सबस्टेशन: 16
भूकंप सेंसर (Seismometers): 28
महाराष्ट्र: 12
गुजरात: 16
#Bullettrain @nhsrcl
@Baougujarat
જાહેર હિતમાં વિનંતી 🙏
તા. 14/06/2026ના રોજ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા એક જ દિવસે યોજાતા અસંખ્ય વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષા આપી શક્યા નથી.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી રહી ગયેલા પેપર માટે નવી તારીખ જાહેર કરી પુનઃ પરીક્ષાની તક આપવામાં આવે તેવી વિનંતી.
@CMOGuj@CollectorBK@PMOIndia@imketanjoshi@narendramodi
@RegistrarDBAOU #DBAOU #PoliceConstableExam #StudentInterest #PublicInterest
12 વર્ષીય માસૂમ મયુરસિંહ ચૌહાણના સિંહના હુમલાથી થયેલા અકાળ અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ નાની ઉંમરે જીવનનો અંત હૃદયદ્રાવક છે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ૐ શાંતિ. ભાવભીની શ્રદ્ધાંજલિ. 🌹
कैसे काम करता है मिशन गति शक्ति?
प्लांट से बनकर कार रेलवे के ज़रिए पोर्ट, और पोर्ट से दुनिया के 100 से अधिक देशों में जाती है made in india टैग 🏷️ के साथ।
मुंद्रा पोर्ट से कार इस तरह होती है निर्यात। ये है इसका👇लाइव वीडियो
#MissionGatiShakti#MundraPort
🚨 जामनगर से GST का ₹128 करोड़ का फर्जी बिलिंग घोटाला
गुजरात स्टेट GST विभाग ने ₹128 करोड़ से अधिक के फर्जी लेनदेन और ₹23.08 करोड़ की फर्जी ITC (Input Tax Credit) लेने के मामले में कार्रवाई की है।
🔹 गिरफ्तार आरोपी: जामनगर के
• सुरेशचंद्र मूलचंद शाह (मालिक, मंडोवरा ट्रेडिंग कंपनी)
• आयुष सुरेशचंद्र शाह (पुत्र)
जांच में सामने आया कि दोनों ने फर्जी कंपनियों के जरिए बिना माल की वास्तविक खरीद-बिक्री के ₹128 करोड़ से अधिक के नकली कारोबार दिखाकर ₹23.08 करोड़ की ITC हासिल की।
GST विभाग ने दोनों को जामनगर से गिरफ्तार कर आगे की जांच शुरू कर दी है।
#Fraud #GST #Jamnagar #Gujarat
𝐊𝐮𝐭𝐜𝐡: 𝐓𝐡𝐞 𝐆𝐚𝐭𝐞𝐰𝐚𝐲 𝐭𝐨 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐆𝐫𝐨𝐰𝐭𝐡🇮🇳⚓
A quiet economic revolution is happening on the coast of Gujarat. The Mundra Port—India's largest commercial port.
Managing the loading and unloading of over 23,000 containers every single day.
Growing at a phenomenal 25% year-on-year rate.
As India targets aggressive GDP growth, infrastructure powerhouses like Mundra are no longer just supporting the economy—they are driving it.
My Report on this soon on @CNBC_Awaaz stay tune:
#Mundraport