વડોદરા SSG હોસ્પિટલ: 'ડિજિટલ ઈન્ડિયા' અને 'વિકાસ' ના યુગમાં, ICU માં દર્દીઓ ઘરેથી કુલર લાવવા મજબૂર! 🥶❌
સરકારી જાહેરાતોના હોર્ડિંગ્સ બહુ ચમકતા હોય છે, પણ હોસ્પિટલના ICU ના એસી 7 દિવસથી બંધ છે. ગંભીર દર્દીઓના સગા વ્હાલાઓ આજે ઘરેથી કુલર લાવીને પોતાના દર્દીઓનો જીવ બચાવવા હવા નાખી રહ્યા છે.
વિચારો, જે ગરીબ પાસે કુલર લાવવાની સગવડ ન હો��� એનું શું? વહીવટી તંત્રની આનાથી મોટી નિષ્ફળતા કઈ હોઈ શકે?
શું આ ચિત્ર કોઈ નેતા કે અધિકારીના એર-કંડિશન્ડ બંગલા સુધી પહોંચશે ખરું? ગરીબોના દર્દની કોઈ કિંમત જ નથી?
#Vadodara #SSGHospital #ShameOnSystem #GujaratHealth #Humanity @CollectorVad @vadsayaji @CMOGuj @Rushikeshpatelny @imayorvadodara @vpmunicipalcorp
Jio के खराब नेटवर्क के बारे मे जब से ट्विट किया है
कम्पनी वाले कॉल पर कॉल कर रहे है, और अंत मे आज पल्ला झाड लिया की नेटवर्क उपलब्ध नहीं करा सकते।
रिट्वीट करो और कमेंट्स मे अनुभव शेयर करो
#देश_का_लुटेरा_अम्बानी@reliancejio@JioCare
भारत में आज सिर्फ़ #iLoveMuhammadﷺ लिखने पर मुसलमानों का अपमान किया जा रहा है। अगर अपने प्यारे नबी ﷺ से मोहब्बत जताना अपराध समझा जाता है, तो हम यह "अपराध" बार‑बार करेंगे।
हमारे लिए नबी ﷺ से मोहब्बत ईमान का हिस्सा है, और इस मोहब्बत को कोई ताक़त रोक नहीं सकती। अपमान, अन्याय और द��ाव के बावजूद हम पूरे अदब के साथ और खुलकर अपने नबी ﷺ से मुहब्बत का इज़हार करते रहेंगे।