શિક્ષકોની વ્યથા સરકારને દેખાઈ છે પણ છેલ્લા 4 મહિનાથી સતત રાત-દિવસ આરોગ્યના લેબટેક ���ોતાની ડ્યૂટી અચૂક નિભાવી રહ્યા છે એ સંવેદનશીલ સરકારને જરૂર દેખાશે તેવી આશા.વર્ષો થી અન્યાય સહન કરતા લેબ ટેક ને ન્યાય આપો.
સમાન કામ સમાન વેતન
#પગારવિસંગતતા_4200_LabTech
@CMOGuj @Nitinbhai_Patel
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ત્રણ ડિપાર્ટમેન્ટ છે જેમા મેડીકલ એજ્યુકેશન, હેલ્થ, મેડીકલ સર્વિસીસ જેમા એક સરખી લાયકાત અને હોદ્દો હોવા છતા મેડીકલ એજ્યુકેશન અને હેલ્થ ના લેબ ટેકનિશ્યન ને #4200 ગ્રેડ પે નથી મળતો મેડીકલ સર્વિસીસ ના લેબ ટેકનિશ્યન ને મળે છ #4200_Labtech@Nitinbhai_Patel