Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે ન��ી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat
#Remove_Fixpay_in_gujarat
@VISHNU11143 Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat#Remove_Fixpay_in_gujarat
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા જી અને નાયબ મુખ્યમંત્રી ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj
આજના સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળના પ્રતિનિધિ શ્રીઓ તેમજ મહેસાણા જિલ્લાના ગ્રામસેવકશ્રીઓનો હાજર રહ્યા તે બદલ ખુબ ખુબ આભાર...
🙏 હૃદયપૂર્વક આભાર 🙏
“ગ્રામસેવક ન્યાય લડત” અંતર્ગત ગ્રામસેવક સંવર્ગના હિત અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખભેખભા સાથે ઉભા રહીને સમર્થન, સહયોગ અને માર્ગ��ર્શન આપનાર તમામનો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ વતી હૃદયપૂર્વક આભાર.
ખાસ કરીને—
જિલ્લા પ્રમુખશ્રી • તાલુકા પ્રમુખશ્રી • જિલ્લા સદસ્યશ્રી • તાલુકા સદસ્યશ્રી • પ્રમુખશ્રી, કિસાન સંઘ • તમામ સરપંચશ્રી • તમામ લોકપ્રતિનિધિશ્રીઓ ખેડૂત આગેવાન તેમજ ગુજરાત રાજ્ય ના તમામ અન્નદાતા ખેડૂત
આપ સૌએ ગ્રામસેવક સંવર્ગના પ્રશ્નોને સમજીને આપેલ નૈતિક સમર્થન, સહયોગ, સાથ અને હકારાત્મક અભિગમ અમારા મા��ે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગ્રામસેવક હિત માટેની આ લડતમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો તે બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏
સેવા • સંગઠન • સહકાર • સંઘર્ષ
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GramsevakNyayLadat
🌱 રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા. 23/09/2026ના રોજ ગાંધીનગર સ્થિત કૃષિભવન ખાતે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સેવાભાવના સંકલ્પને વધુ મજબૂત બન���વવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
��ાન. કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, માન. રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા, અધિક મુખ્ય સચિવશ્રી (સહકાર) તથા અગ્ર સચિવશ્રી (કૃષિ)ની ઉપસ્થિતિમાં સામૂહિક શપથ, સ્વચ્છતા ઝુંબેશ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિશેષ સફાઈ અભિયાનમાં શ્રમદાન કરી તથા કૃષિભવન પરિસરમાં વૃક્ષારોપણ કરી સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ સામૂહિક સંકલ્પ કર્યો.
🌿 આ કાર્યક્રમમાં કૃષિ, ખેડૂત કલ્ય��ણ અને સહકાર વિભાગ તેમજ કૃષિભવન ખાતેની વિવિધ કચેરીઓના ખાતાના વડાશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છ કાર્યસ્થળ, પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
🌳 સ્વચ્છ પરિસરથી સ્વસ્થ સમાજ અને હરિયાળા પર્યાવરણથી સમૃદ્ધ ગુજરાત તરફનું એક નક્કર પગલું.
#સેવા_સંકલ્પ_અભિયાન #સ્વચ્છતા_અભિયાન #વૃક્ષારોપણ #હરિતગુજરાત #Gujaratfo
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
@jitu_vaghani@CMOGuj
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
@jitu_vaghani@CMOGuj
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીની આગેવાની હેઠળ ચિંતન શિબિર યોજાઈ. સરકારશ્રી સાથે થયેલી ચર્ચા અને ગ્રામસેવક કેડરના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
આંદોલનમાં સહકાર આપનાર તમામ ગ્રામસેવક ��ાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર. 🙏
ગ્રામસેવક કેડરના હિત માટે એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ. ✊
#GramsevakNyayLadat #Gramsevak