ગુજરાતમાં ફિક્સ ��ેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel
#Remove_Fixpay_in_gujarat #fixpay
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણ�� પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન���યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
⚠️ 5 વર્ષનો ફિક્સ પે = 5 વર્ષનો અન્યાય ⚠️
ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરે છે,
પણ આજે પણ તેમને ન્યાયસંગત વેતન અને લાભોથી વંચિત રાખવામાં આવે છે.
સમાન કામ છતાં અસમાન વેતન કેમ?
હવે દરેક કર્મચારીનો એક જ અવાજ
#Remove5yearFixpay
અમારો હક અમને આપો.
ફિક્સ પે પ્રથા બંધ કરો.
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવ�� સમય આવી ગયોછે વિચારવાનો
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્ર��ને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
‼️FIX PAY‼️
દલીલ: "કર્મચારીને નોકરી આપ્યા પહેલા જ જાણ હોય છે કે, પાંચ વર્ષ Fix Pay મળશે અને તે બાબતની બાહેંધરી પર સહી કરી નોકરી સ્વીકારે છે."
આવી ��� દલીલ સરકારશ્રીએ 6 December 2016 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
જેનો જવાબ અદાલતે એવો આપ્યો હતો કે, "જો તમે તેમને 5000 રૂપિયા પણ આપો તો તેઓ કામ કરશે. કર્મચારીઓએ બાંહેધરી આપતી વખતે સ્વતંત્ર ઇચ્છાનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે ફક્ત સરકારે જે કરવાનું કહ્યું તે કર્યું."
In my opinion, "બંધારણ એવું નથી કહેતું કે, કોઈકની સંમતિથી તમે તેનું શોષણ કરી શકો છો..."
Source : https://t.co/CIYZM18dcn
બીજું કંઈ નહિ પણ આજના લોકો ગુલામ બની ગયા છે એટલે વધારે ગુલામીની જગ્યા એ ઓછી ગુલામી કરી લઈશું પણ ગુલામી તો કરીશું જ...
આ બધા કર્મચારીઓનું એવું માનવું છે બોલો....આમાં કંઈ રીતે ફિક્સ પે નીકળે??
ફિક્સ પે જડમૂળ થી નીકળવું જોઈએ....એના માટે લડો
‼️FIX PAY‼️
આશરે 13 કરોડની વસ્તીવાળા બિહારનું GST collection : ₹ 3,252 કરોડ
આશરે 7 કરોડની વસ્તીવાળા ગુજરાતનું GST collection: ₹ 6,193 કરોડ
બિહાર કરતા લગભગ 3.5 ગણું સમૃદ્ધ ગુજરાત fix pay ના નામ પર 5 વર્ષ કર્મચારીઓનું શોષણ કરે છે અને બિહાર 2 વર્ષ...
(GST collection March'26)
‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરત��� હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ ��ૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???