એક બેન હોસ્પીટલમાં પોતાની સારવાર માટે પૈસા લેવા અમારા કાર્યકર પાસે જાય છે.
અમારા કાર્યકરે પૈસા ના આપ્યા અને...
મહીસાગર જીલ્લાનું અરેઠી ગામ.
સુખીબેન તેમના પિયરમાં રહે અત્યારે તેમની ઉંમર ૬૫ ઉપર
સુખીબેન અમારા કાર્યકર વિનોદભાઈને મળ્યા અને વિનોદભાઈ તેમના ઘરે જોવા આવ્યા અને તેમની પરિસ્થિતિ તેમની કહી તેવી જ લાગી અને તેમને રાશન ��પવાનું શરુ કર્યું.
સુખીબેનને પેટમાં કેન્સરની ગાંઠ હતી. તેની જાણ મને કરી તો અમે @vssm_india થાકી તેમને મદદ કરીને એમનું ઓપરેશન કરાવ્યું.
આજે અમને અમે રાશનની કીટ આપી સાથે તેમને દિવાળી હોવાથી અલગથી મીઠાઈ, ગોળ, તેલ, સોજી, બેસન વગેરે આપ્યું કે જેથી તેમની પણ દિવાળી સુધારે અને તેઓ પણ આપણી જેમ દિવાળી ઉજવી શકે.
@PMOIndia @CMOGuj @collectormahi @SJEDGujarat
#HumanityInAction #SpreadingSmile #DiwaliOfHope #TogetherWeCare #KindnessMatters #LightingLives #SupportAndServe #HelpingHands #EveryLifeMatters #CareWithCompassion #HealingWithHeart #HopeBeyondPain #VSSMForHumanity #DiwaliForAll #ActsOfKindness
दिल्ली सरकार के स्कूलों के 30 बच्चे आज पेरिस में हैं, फ़्रेंच भाषा का एडवांस कोर्स करने। कभी किसी ने सोचा भी नहीं था कि सरकारी स्कूल में पढ़ने वाला ग़रीब परिवार का बच्चा भी विदेश जाकर पढ़ाई करेगा। ये किसी सपने से कम नहीं है।
हमने 10 सालों में वो कर दिखाया जिसे लोग नामुमकिन कहते थे। दिल्ली के हर बच्चे को हम वो सभी मौके दे रहे हैं जो अब तक सिर्फ बड़े और अमीर परिवार के बच्चों को मिलते थे। दिल्ली की जनता के साथ मिलकर, इस क्रांति को ऐसी ऊँचाइयों तक ले जाएँगे जहाँ तक किसी ने कल्पना भी नहीं की होगी।
@kiranrajput0410 જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને મોટે ભાગે મજૂરી કરી ઘર ચલાવે છે તેવા વિસ્તારોમાં પુરુષોની સાથે સાથે નાના બાળકો અને સ્ત્રીઓમાં પણ તમાકુનું વ્યસન જોવા મળે છે.
વળી, આ લોકોને સમજાવવા પણ બહુ અઘરા.
કોઈ ખાસ ઝુંબેશ કરવી જોઈએ
@VtvGujarati બજારમાં મળતાં અનેક પ્રકારના પ્લાસ્ટિક પેકિંગના ખાદ્ય પદાર્થો નાના ગામડાઓથી શહેરો સુધી ઠેર ઠેર કચર�� કરી રહ્યા છે. સરકારે કડક આદેશ કરીને તેનું ઉત્પાદન જ બંધ કરી દેવાની જરૂર છે.
આખા ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં મનસ���ખ સાગઠીયાઓ છે.
દરેક ડિપાર્ટમેન્ટના આવા અધિકારીઓ સામે અમો વારંવાર ફરિયાદો આપીએ છીએ, છેલ્લે તમામ ફરિયાદો જે-તે ડિપાર્ટમેન્ટના વડાને @ACBGujarat દ્વારા મોકલી આપવામાં આવે છે.
અંતે અરજદાર જ ખોટા પુરવાર થાય છે.
આતો રેલો આવ્યો અટલે રાજકોટના મનસુખ સાગઠીયાને આંટીમાં લીઘા એ પણ પછળથી બચાવી લેવાની શરત હશે, નહીંતર અત્યાર સુધી મનસુખ સાગઠીયા દ્વારા કેટલાય નામોની જાહેરાત ના થઇ ગઈ હોઈ.!
@Shamsher_IPS સાહેબ દરેક જિલ્લામાંથી ૧૦-૧૦ સાગઠીયાને પકડીને ચાર્જ શીટ લગાવી બતાવો, તમને ભગવાન માનીશું.
આ વાત એસીબી વડા ધ્યાને લીધુ હોય લાઈક જરૂર કરજો.
આ વાત સાચી લાગે તો મિત્રો રી ટ્વિટ જરૂર કરજો.
#ACB #RajkotFire #TRPGameZone
Congratulations to Team India on a spectacular World Cup Victory and a phenomenal performance throughout the tournament!
Surya, what a brilliant catch! Rohit, this win is a testament to your leadership. Rahul, I know team India will miss your guidance.
The spectacular Men in Blue have made our country proud 🇮🇳
બાળકની ભણતરની સાચી ઉંમર શું ???
નાની ઉમરે તો આપ બાળકને સ્કૂલમાં તો મોકલી રહ્યાને ???
કઈ સ્કૂલ સારી ???નક્કી કેવી રીતે કરશો.
આ પ્રોગ્રામ ખાસ આપ માટે છે.
#School#AdmissionOpen#Admission
ગીર સોમનાથ કલેકટર ડી ડી જાડેજા દ્વારા કરવામાં આવી આગવી પહેલ
જિલ્લામાં પ્રથમ વખત લોકોની સલામતી માટે જાહેરનામું બહાર પડાયું
હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફ્ટીના લાયસન્સો ની વિગતો જોઈ શકશે
@CMOGuj@InfoGujarat@InfoGirsomnath@SEOC_Gujarat
આ દેશ મા�� લોકો જીવતા નથી
ખદબદે છે,
પ્રજાની દાઢમાથી ફુફાડાનું ઝેર જ કાઢી લીધું છે..
૧૪૫ કરોડ છીયે પણ
નાત-જાત માં વહેંચાયેલા છીએ..
ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં ..
કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો …
ને પ્રજા રોજમદાર છે અહીં …
@narendramodi @AmitShah @Bhupendrapbjp @PRupala @CRPaatil @vijayrupanibjp
કેવી રીતે મારશો અક્ષરોની સિક્સર!🏏
સરસ શીખવાડ્યું છે નવા નદીસર શાળાના શિક્ષક શ્ર�� રાકેશભાઈ પટેલે. વાલી તરીકે એમને ફોલો કરવા જેવા છે. @rakeshnvndsr #education #ગુજરાતી