મારા જન્મદિવસ પર પ્રત્યેક્ષ,પરોક્ષ ,રૂબરૂ ,એસએમએસ ,ફોનકોલ , ફેસબુક ,મનથી ,દિલ થી કે પ્રેમથી સુભકામનાઓ પાઠવનાર દરેક સ્નેહીજનો અને મીત્રો નો હું દિલ થી આભાર માનું છું .આપ સૌનો પ્રેમ અને સહકાર મારા માટે હુંફ સમાન... https://t.co/zlPPR0I0by
જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ
#શ્લોક_બેટા..
*માં વિહોત* ના આશીર્વાદ અને #દાદા_વડવાળા ની કૃપાથી હમેશા તારા ચહેરા પર સ્મિત રહે એવી એવી પ્રાર્થના....
સ્વસ્થ રહો,મસ્ત રહો,બાળપણ ની મોજ માં વ્યસ્ત રહો.
*ગુરુ પૂર્ણિમા નિમીતે મારા ગુરુદેવ ને સાદર પ્રણામ*
*મારા જીવનમાં આપનુ ખૂબ જ મહત્વ છે.*
*મારા જેવો સામાન્ય માણસ આપના આશિર્વાદ થી ઘણુ બધું જ્ઞાન મેળવી ને સામાજિક ક્ષેત્રમાં એક સંતોષ કારક અસ્તિત્વ ઊભુ કરી શક્યો... https://t.co/IPvL5ySNzO
*આપણા સમાજની કડવી વાસ્તવિકતાનું એક કડવું પરીણામ*
હમણાંથી દરેક વાલીઓ પોતાના સંતાનોના (કે જેને A+ ગ્રેડ આવ્યો છે તેના) રિજલ્ટ ફેસબુક પર મૂકી રહ્યા છે. આનાથી સમાજમાં એક દેખાદેખીની ભાવના ઉભી થાય છે અને જેના સંતાનો... https://t.co/jf4ekvryPn