આજ રોજ જિલ્લા પંચાયત અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો Panchayat Advancement Index 2.0 #PAI માટે Workshop યોજવામાં આવેલ.
જેમાં જિલ્લા/તાલુકાના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
@CMOGuj@GujDCoffice@InfoGujarat@InfoGujarat
આજ રોજ ધારી તાલુકાના ચલાલા ખાતેની #નિર્મલ_ગુજરાત-2.0 હેઠળની ડમ્પીંગ સાઇટની મુલાકાત કરી થઈ રહેલ કામગીરીનું માન.અતૃલસિંગ IAS, TDOશ્રી તેમજ DRDA સ્ટાફને સાથે રાખી નિરીક્ષણ કર્યું તેમજ જરૂરી સૂચના આપી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice@Infoamreligog
આજે માન.અતૃલસિંગ IAS સાથે ધારી તા.ના મીઠાપુર ડુંગરી ગામે ગાયત્રી સંસ્કારધામ ખાતેની રક્ષાશક્તિ શાળાની મુલાકાત કરી વિધાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો.
ગૌશાળાની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત બનાવી વિતરણ કરવા માટે સંસ્થાને પ્રોત્સાહિત કરી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice
આજ રોજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સ���ાનું આયોજન કરવામાં આવેલ.
જિલ્લા પંચાયતની વર્ષ 2025-26ની મેજ ડાયરીનું માન.સંસદસભ્યશ્રી-વ-પ્રમુખશ્રીના હસ્તે જિ. પં.ના સદસ્યોશ્રીઓ/અધિકારીશ્રીઓની ઉપસ્થિતમા વિમોચન કરવામાં આવ્યું.
@CMOGuj @InfoGujarat @GujDCoffice @CollectorAmr @Infoamreligog
આજરોજ ૯૪ -ધારી વિધાનસભાનાં AEROશ્રી તમામ તથા માસ્ટર ટ્રેનરોને ભારતનાં ચુંટણી પંચ ની સુચનાનુસાર તાલીમ તથા જરુરી સુચનાઓ આપી તથ લગત વિવિધ મુદ્દે પ્રત્યાયન કર્યું.
#IIIDEM#AERO#Traning
આજ રોજ માન. વડાપ્રધાન સાહેબ & માન. મુખ્યમંત્રી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં & માન.MPશ્રી-વ-પ્રમુખશ્રીની ઉપસ્થિતમા જી. પં. ખાતે જિલ્લા કક્ષા #NationalPanchayatRajDay2025 ઉજવણી કરવામાં આવી. જેમાં પદાધિકારીઓ & અધિકારીશ્રીઓ/કર્મચારીઓ હાજર રહ્યા.@CMOGuj@GujDCoffice@InfoGujarat
આ રીતે કરી શકો છો આપ વોટિંગ :
અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :
•https://t.co/sIF7Ddl1jy…
•ત્યારબાદ, ���ાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
•નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો …
*(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ.
*રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત - કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ*
ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે.
લીલયા તા.ના ગોઢાવદર ગામે રકમ રૂ.૧૨ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર નં-૨ નું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ અને ગામના લોકો હાજર રહ્યા અને તેમજ આંગણવાડીમાં P.H.R વાનગી મિલેટ્સ વાનગીનું નિરક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj@InfoGujarat