'સેમિકન્ડક્ટર-રેડી' ગુજરાત: પ્રગતિનો નવો અધ્યાય...
સ્માર્ટ સિટી ધોલેરા અને સાણંદ જેવા કેન્દ્રો સાથે સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ વિકસાવીને ગુજરાત બન્યું દેશના સેમિકન્ડક્ટર સેક્ટરનું પ્રવેશદ્વાર...
#SanandSemiconLeap
સેમિકંડક્ટર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરતું ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનને ગતિ આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સાણંદ હવે માત્ર ઓટોમોબાઈલ જ નહીં, પણ વૈશ્વિક સેમિકંડક્ટર ક્રાંતિનું પણ કેન્દ્રબિંદુ બની ચૂક્યું છે.
#PMinSanand