@Hasmukhpatelips આદરણીય સાહેબ શ્રી,
આપ સાહેબ ને નમ્ર વિનંતી છે કે ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ અને બીજી સીધી ભરતી કરતી ગુજરાત સરકાર અને ભારત સરકાર ની ભરતી મંડળ સાથે સુલભ સંકલન માં રહે જેથી કરીને પરીક્ષા ની તારીખ બદલવાની પરિસ્થિતિ ઉપસ્થિત જ ન થાય.
@GPSC_OFFICIAL મોદીસાહેબ ૫ મહિના માં ૫ વખત તેમના માતા ને મળી ગયા
અને અમે ઇન્ટરવ્યૂ ની વાટે એકેય વાર નથી મળવા ગયા !!
હવે ઇન્ટરવ્યૂ હમણાં ન આપો તો કંઈ નઈ તારીખ તો જાહેર કરો🙏🙏
@Divya_Bhaskar સિવિલ એન્જિનિયર બનીને ફોરેન જવું.ત્યાંનો વિકાસ કરવો.
બાકી ગુજરાત માં તમારો વિકાસ અટકી જશે.
ભૂલથી ય ગુજરાત સરકાર ની કોઈ ભરતીમાં ન પડવું.
મારું ઉદાહરણ આપું.
૨૦૧૯ માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું.૧૦,૦૦૦ માં પ્રાઇવેટ માં નોકરી ચાલુ કરી.
૨૦૧૯ માં ૩૫૦ જગ્યા માટે ભરતી જાહેરાત આવી.
@Divya_Bhaskar જેથી નોકરી મૂકીને પરીક્ષા ની તૈયારી કરી.
૨૦૨૦ માં માત્ર એ ૧ પરીક્ષા લેવાઈ.
કોરોના આવ્યો.
૨૦૨૧ માં ફીટ ૧ વર્ષ પછી એના ઇન્ટરવ્યૂ લેવાયા(કોરોના ના કારણે ભરતી અટકે,ચૂંટણી નહિ).
જેમાં ફેલ થયો ( પ્રિલીમનરી પરીક્ષા ના ૬ marks=ફાઇનલમાં ૧ માર્ક; ઇન્ટરવ્યૂ ના ૨ marks=ફાઇનલમાં ૧ માર્ક.
@Divya_Bhaskar અને ફક્ત ૭ મિનિટ ના transperant ઇન્ટરવ્યૂમાં તમારું વ્યક્તિત્વ ચેક થઈ જાય છે)
૨૦૨૨ માં ૯ પરીક્ષા લેવાઈ
જેમાંથી ફકત ૧ ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ.
વચ્ચે સરકાર ને ૩ મહિના સુધી કોઈ ચેરમેન અને મેમ્બર ન મળવાને કારણે બધી પ્રોસેસ અટકી ગઈ.
.(હજુ ઇન્ચાર્જ ચેરમેન જ Gpsc સંભાળે છે
@GPSC_OFFICIAL Ghare vala em ke che ke have gharkam karva mando
5 month thaya Kai nathi aavyu
khali ek AAE nu final result Aapvanu che e pan nathi aapta