@Zee24Kalak બોલો... આમને પોતાની મોઘવારી દેખાય છે... પણ જે કર્મચારીઓનું કેટલાય વર્ષોથી ફિક્સ પે મા શોષણ થાય છે અને એ પણ માત્ર ૨૦-૨૫ હજારમા શું એ આખા વર્ગને મોઘવારી નય નડતી હોય...?
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
સમાન કામ માટે સમાન વેતન એ કર્મચારીઓનુ બંધારણીય હક છે..સરકાર એ છીનવી શકે નહીં. ફિક્સ પે પ્રથાની નાબૂદી એ સંવિધાનની સર્વોપરિતા સાબિત કરવા અનિવાર્ય છે. @YAJadeja@AmitChavdaINC#Remove_Fix_Pay_In_Gujarat
બિહાર માં ૨ વર્ષ માથી ૧ વર્ષ થઈ શકતું હોય તો ગુજરાત માં કેમ નો થાય.ગુજરાત સદ્ધર રાજ્ય છે ત્યાં ૫ વર્ષ ફિક્સ માં કાઢવા અવ ખૂબ કથીન છે.સરકાર ઉદારદિલ રાખીને સત્વરે નિરાકરણ લાવે એવી અમારી પ્રબળ ઈચ્છા છે🙏 #સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat
ગુજરાતમાં ક્યાં સુધી ફિક્સ પગાર પ્રથા રાખવાની છે? દેશભરમાં કહેવાતું મોડેલ સ્ટેટ ગુજરાત બિહારની જેમ પ્રોબેશન પિરિયડ બાબતે કોઈ નિર્ણય લઈ શકશે?
પછાત ગણાતું બિહાર પોતાના સરકારી કર્મચારીઓ માટે ખૂબ સારો નિર્ણય લઈ શકતું હોય તો ગુજરાત કેમ નહીં?
#Remove_Fix_Pay_In_Gujarat#GujaratModel
ગુજરાત સરકાર એ ફિક્સ પે નાબૂદ કરવું જોઇએ.
બિહાર સરકાર ફિક્સ પગારનો સમયગ��ળો ઘટાડીને 1 વર્ષ કરી શકે તો ગુજરાત સરકાર કેમ નાં કરી શકી
ફિક્સ પગાર નાબૂદ કરો સંવેદનશીલ
ગુજરાત સરકાર ગુજરાતના #ફિક્સ #વેતનવાળા કર્મયોગીઓ માટે #સંવેદનશીલ બનશે ખરી..??
#Remove_Fix_Pay_In_Gujarat @CMOGuj
આ કેટલું યોગ્ય છે ફિક્સ પે હટાવા માટે સરકારી તિજોરી પર બોજો બને છે અને મંત્રી માટે રાતો રાત વધી જાય છે
વર્ગ-૩ના કર્મચારીઓનું પણ સાંભળો સરકાર ! મોટાભાગના ગરીબ પરિવારોમાંથી આવે છે. આવી મોંઘવારીમાં મોંઘવારી ભથ્થું જ નથી મળતું.
#Remove_Fix_Pay_In_Gujarat#સમાન_કામ_સમાન_વેતન@CMOGuj
🏛️વિધાનસભા ગૃહ માં ગુંજ્યો #ફિક્સ_પે નાબૂદી નો મુદ્દો..🏛️
ગુજરાત માં જ કેમ 5 વર્ષ??
બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.
જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ?🤔
#Remove_Fix_Pay_Gujarat#RemoveFixPay
બિહાર માં ૨ વર્ષ માથી ૧ વર્ષ થઈ શકતું હોય તો ગુજરાત માં કેમ નો થાય.ગુજરાત સદ્ધર રાજ્ય છે ત્યાં ૫ વર્ષ ફિક્સ માં કાઢવા અવ ખૂબ કથીન છે.સરકાર ઉદારદિલ રાખીને સત્વરે નિરાકરણ લાવે એવી અમારી પ્રબળ ઈચ્છા છે🙏 #સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat
ગુજરાત સરકારના દરેક ફિક્સ પે પીડિત કર્મચારી માટે આ મહા મુસીબત છે. એક યુવક ખંત પૂર્વક પોતાની નોકરી કરે કે ઘર પરિવારની નબળી આર્થિક સ્થિતિ ની ચિંતા કરે ? આર્થિક કંગાળતા કર્તવ્ય પ્રત્યે ઉદાસીનતા લાવે છે ! #ફિક્સ_પે@YAJadeja#Remove_Fix_Pay_In_Gujarat