@dineshdasa1@utsav_india@dineshdasa1 Mains માટે શબ્દ ભંડોળ ભેગું કરવાનું વિચાર્યું હતું પણ આજે ટ્વીટ માટે વાક્ય રચના ગોઠવીએ છીએ,તમારા માટે અમારી લાગણી અને આસ્થા અલગ છે માટે જ એક નાની વિનંતી કરીએ છીએ આયોગ દ્વારા છૂટી ગયેલી કેટલીક ત્રુટીઓને દૂર કરી Mains લખવાની એક તક આપજો જરૂર Kindly revise FAK
@dineshdasa1@utsav_india પ્રિય સર,
@dineshdasa1
આજના દિવસે જ્યારે તમારી સાથે ઉભી ને તમારા કાર્યોની પ્રશંસા કરવી જોઈએ તે દિવસે આયોગ વિશે ફરિયાદ કરતા મન કચવાય છે પરંતુ આજના અવસરે ખુશી માં સહભાગી થઈ વણ ઉકેલાયેલા પ્રશ્નોનો જવાબ મળે એવી અપેક્ષા રહેશે
Kindly revise FAK of GPSC class 1-2
@dineshdasa1@utsav_india સિક્કાની હંમેશા બે બાજુ હોય છે, આયોગના સારા કામની પ્રશંસા કરીએ એટલી ઓછી છે પણ જે એક જગ્યાએ ચૂક રહી જાય છે, એનો ભોગ વારેવારે ઘણા લોકો બનતા હોય છે.. અહીં સવાલ માત્ર બે-ત્રણ માર્કસનો નથી પરંતુ એ તમામ સફળતાનો છે જે કોઈકની ભૂલના કારણે નિષ્ફળતા માં પરિણમી છે
Kindly revise FAK of GPSC
@dineshdasa1@utsav_india Mains માટે શબ્દ ભંડોળ ભેગું કરવાનું વિચાર્યું હતું પણ આજે ટ્વીટ માટે વાક્ય રચના ગોઠવીએ છીએ, તમારા માટે અમારી લાગણી અને આસ્થા અલગ છે માટે જ એક નાની વિનંતી કરીએ છીએ આયોગ દ્વારા છૂટી ગયેલી કેટલીક ત્રુટીઓને દૂર કરી Mains લખવાની એક તક આપજો જરૂર
Kindly revise FAK of GPSC CLASS 1-2
@dineshdasa1@utsav_india માણસ ને આશા હંમેશા એમના પાસે જ હોય છે જેમના પર વિશ્વાસ હોય છે.. મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ અત્યારે આશા કરે છે કેમ કે તમારા પર વિશ્વાસ છે, કે તમે કંઈ ખોટું નહીં થવા દ્યો , અને આશા નિરાશામાં ના ��ેરવાય તેવી અપીલ
Kindly revise FAK Of GPSC Class 1-2
@dineshdasa1@utsav_india FAK ૩૦/૨૦૨૧-૨૨ માં ઘણી ભૂલો અગાઉ કરેલ OBJECTION મુજબ સુધારેલ નથી. જે અંગે યોગ્ય પગલાં લેવા બાબતે.
કારણ કે, માત્ર નજીવી ખામી ને કારણે જે-જે વિધાર્થી MAINS નહિ આપી શકે તેની સાથે થયેલ અન્યાય માટે જવાબદાર કોણ? વિધાર્થી પોતે???
@utsav_india@dineshdasa1@DDNewsGujarati વાસ્તવિકતા સ્વિકારી લેવી કે પોતાના હક માટે લડવું આવી 2 મૂંઝવણ મનમાં ચાલી રહી છે, નસીબના નામે રડીને બેસી જાઉં કે જે વસ્તુ માટે હું યોગ્ય છું એ યોગ્યતા પુરવાર કરવા આયોગ સામે પ્રશ્ન ઊભો કરું ? FAK માં બદલાવ આવી શકે ખરો ?
@dineshdasa1 sir please revise FAK
@utsav_india@dineshdasa1@DDNewsGujarati માનનીય સાહેબશ્રી, તમે હંમેશા અમારા માટે ન્યાયના પર્યાય બની નાનામાં નાની વાત સાંભળી ને ન્યાય કર્યો છે. Fak-30(class 1&2) મા હજુ ��ણ ભૂલો છે ,તે ધ્યાને લઇ અમને ન્યાય આપવા વિનંતી, FAK ની ભૂલના લીધે અમારી વર્ષોની મેહનત દાવ પર લાગી છે.
@utsav_india@dineshdasa1@DDNewsGujarati Sir..FAK of advertisement 30/2021-22 still had some correction..to su last vakhat jem prelims na result bad result ma sudharo avyo hato em sudharo aa vkhate pan aavse?
@utsav_india@dineshdasa1@DDNewsGujarati Final answer key માં પણ અમુક પ્રશ્નો સુધરતાં નથી તેના કારણે કેટલાક વિદ્યાર્થી નજીવા માર્ક થી પાછળ રહી જતા mains માટે eligible બનતા નથી ! જેના કારણે આખું વર્ષ બગડે છે ! તેનું શું કરવું? @dineshdasa1 Sir please revise FAK
@GPSC_OFFICIAL વાસ્તવિકતા સ્વિકારી લેવી કે પોતાના હક માટે લડવું આવી 2 મૂંઝવણ મનમાં ચાલી રહી છે, નસીબના નામે રડીને બેસી જાઉં કે જે વસ્તુ માટે હું યોગ્ય છું એ યોગ્યતા પુરવાર કરવા આયોગ સામે પ્રશ્ન ઊભો કરું ? પણ આખરે એક ચહેરો સામે આવે છે અને જવાબ પણ એ જ છે
@dineshdasa1 sir please revise FAK
@Saumilboghani @ASarkheliya@GPSC_OFFICIAL@dineshdasa1 Respected sir,
We have blind faith on you as well as GPSC that we will get justice...
Please sir do something...
We will waiting...
Respected sir,
In the haste of quickly producing result and FAK, there are a few errors still left that needs to be rectified. It's my request to you sir please consider it as you have done last time an advertisement 26. Please do justice before your tenure ends.
#GPSC#Result: Class I & II
➡️GPSC Class I & II ની કુલ - 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર ॥ 5315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ઉત્તીર્ણ
➡️પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર 30 દિવસમાં પરિણામ જાહેર
@dineshdasa1
#GPSC#Result: Class I & II
➡️GPSC Class I & II ની કુલ - 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર ॥ 5315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ઉત્તીર્ણ
➡️પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર 30 દિવસમાં પરિણામ જાહેર
@dineshdasa1
Respected sir,
In the haste of quickly producing result and FAK, there are a few errors still left that needs to be rectified. It's my request to you sir please consider it as you have done last time an advertisement 26. Please do justice before your tenure ends.
List of Eligible Candidates for the Mains Written Examination, Advt. No. 30/2021-22, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 https://t.co/C5yaJ33thQ
@GPSC_OFFICIAL Respected sir, In the haste of quickly producing result and FAK there are few errors still left which needs to be rectified. It's my request to you sir please consider it as you have done last time in advertisement 26. Please do justice before your tenure ends.
@GPSC_OFFICIAL Following questions (as per PAK) not revised.
Q. 125 it should be equality before the law.
Q. 134 only varios fields for nominated mambers are mentioned in constitution and not experience in any PARTICULAR field. Both statements are correct.
@GPSC_OFFICIAL Still there are mistakes in 3 answers of csp 1 , like Buddhist council, position of LG is same as governor, indian independence act statement 4, please take it in consideration