ગંગા જમના હોસ્પિટલ સુભાનપુરા અને શ્રી મહાલક્ષ્મી હોમિયોપેથીક મેડિકલ કોલેજ હોસ્પિટલ ના સહયોગથી હોમિયોપેથીક સારવાર કેમ્પ અને મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રતાપનગરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓશ્રીઓ/કમૅચારીઓનું મેડિકલ ચેકઅપ કરી યોગ્ય નિદાન માટે સલાહસૂચન આપવામાં આવેલ.
Please keep a Tree Guard after planting tree to protect them. @VMCVadodara near Shiv Kunj Hotel , airport road, opposite Harni Hanuman Temple, Harni, Vadodara,