ગુજરાત ની યુવા પેઢી ને માયકાંગલી સમજતા હોય તો એ આ સરકાર ની સૌથી મોટી ભૂલ છે. આવનાર સમય માં એકજુથ થઈને ન્યાય માટે લડશું અને જીતશું. #I_Support_Yuvrajsinh
આ ભ્રષ્ટ ભાજપવાળાને લાગ્યું કે પેપરલીક રોકવાનું શક્ય નથી પણ પેપરલીક બહાર પાડનારને અંદર કરવાનું તો અમારા હાથમાં જ છે.
એટલે આવતી તલાટી ભરતીમાં ભાજપનું નાક બચાવવા માટે યુવરાજસિંહની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હોય એવું નથી ને??
#I_Support_Yuvrajsinh
ભાજપની તાનાશાહીનો જવાબ યુવાનો આપી રહ્યા છે.
આજે યુવરાજસિંહના સમર્થનમાં 70 હજારથી વધુ tweet થયા ટ્રેન્ડમાં છે !
@YAJadeja એકલા નથી આવનાર સમય માં એકજુથ થઈને ગુજરાત ના ભવિષ્ય સાથે ચેડાં કરતી પેપરફોડું કૌભાંડી ભાજપ સામે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશુ.
#I_support_yuvrajsinh_jadeja
🛑યુવરાજસિંહ ને એનકાંઉટર માં જો મારી નાંખો તો પણ જીતેન્દ્ર , ભૂપેન્દ્ર અને ૧૩૬ લોકો જ જવાબદાર રહેશે એને મારનારા દરેક ની જીંદગી પણ જેલ માં જ જશે…
🛑અસીતવોરા ને પૂર્વ શિક્ષણ મંત્રીની કેમ ધરપકડ નહી…મોકલો સમન્સ …
🛑મહેંદ્ર પનોત કયાં ગાયબ થઈ ગયા ?? કૌભાંડ નું એપી કેન્દ્ર
🛑ભુપેંદરસિંહ ચુડાસમા ને પણ કેમ જવાબદાર ના સમજવા જોઈેએ..એના સમય માં પણ તલાટી કાંડ નું કૌભાંડ થયુ જ છે.
🛑કયાં કયાં મોટા નેતા સંડોવાયેલા
એ તપાસ કેમ નથી થતી લોકશાહી છે ઠોકશાહી ??હવે આ નહી ચાલે
🛑રાજુભાઈ સોલંકી(માંધાતા)નો હું આભાર માનું છું ભાઈ આપને જવાબદારી આપું છુ યુવરાજસિંહ ને એક ખરોચ પણ ના થાય..
🛑સમગ્ર ભાવેણા ના ૧૭ વર્ણ ની જવાબદારી છે યુવરાજસિંહ આપણો જમાઈ છે એને કોઈ નુકશાન ના થાય
🛑ઈસુદાનભાઈ ગઢવી આપને અને આમ આદમી પક્ષ ગુજરાતની પણ આ જવાબદારી છે કે યુવરાજસિંહ એકલા ના પડી જાય તમને એ મોટાભાઈ માને છે …
🛑જગદીશભાઈ ઠાકોર તમે ખરેખર રંગ રાખ્યો સાચા વિરોધપક્ષ ની ભુમીકા ભજવવી રહી વિધાનસભા નું સત્ર બોલાવા નું આહ્વાન કરો,
🛑ચૈતર વસાવા,હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા સહિત દરેક ધારાસભ્યો તૈયાર થઈ જાવ આપણી પાસે પૂરતા પૂરાવા છે ટુંક સમય માં વિધાનસભા માં આપવા ના થાય તો ઉપલબ્ધ કરાવીશુ
🛑યુવાનો જોજો હો આ સુવર્ણ તક છે શિક્ષણ માં ગંદકી સાફ કરવા નો સુવર્ણ અવસર છે
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja@KoliRajuSolanki@isudan_gadhvi
🔴યુવરાજસિંહ ના સાત દિવસના રિમાન્ડ મંજૂર
🔴યુવાનો એ ટ્વીટર પર #i_support_Yuvarajsinh થયું #Trend ગુજરાત માં 111K એટલે કે
૧,૧૧,૧૧૧ ટ્વીટ થી છલકાયું બેરોજગારો નું દર્દ
🔴સોમવાર થી ઉપવાસ આંદોલન ના ભણકારા
#નેટવર્ક_ન્યુઝ_ગુજરાત
ગુજરાતની જનતાએ ખેડૂત-માલધારીના દીકરા પર ભરોસો કર્યો છે
એ મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મહેનત કરીને તૂટવા નહીં દઉં
દરેક વર્ગ -સમાજનું હિત થાય એ જ મારી પ્રાથમિકતા હશે
75 વર્ષમાં ભાજપ -કોંગ્રેસ કે આપણા આગેવાનોએ કામ નથી કર્યા એ જો પાંચ વર્ષમાં ના કરું તો બીજી વાર મને કાઢી મુકજો!
વિકાસ 723%
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો આર્થિક વિકાસ થયો છે, 2017માં સંપત્તિ 2.12 કરોડ 2022માં વધીને રૂ. 17.43 કરોડ થઈ.
2017માં પત્ની પ્રાચી સંઘવીના નામે કોઈ કંપનીના શેર ન હતા. પણ 2022માં 10.52 કરોડના શેર આવી ગયા.
5 વર્ષમાં સંપત્તિ 723% વધી.
IT, ED, GST, IB સંઘવીની તપાસ કરે.
દક્ષિણ કોરિયામાં નાસભાગમાં 150 લોકોના મોત થયા હતા અને લોકો આજે દેશના રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરવા માટે હાથમાં મીણબત્તીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.
એક તરફ આપણે છીએ કે ભ્રષ્ટાચારના કારણે તુટેલા પુલમાં 135 લોકોના મોત થયાની પણ કોઈને ફરક પડતો નથી.
#MorbiBridgeCollapse
લીલા તોરણે પરત! ભાજપના ધારાસભ્યને ગામે પ્રવેશ જ ના આપ્યો, ચૂંટાયા બાદ પહેલીવાર ગયા.
કાંગશીયાળી ગામમાં ગ્રામજનોએ પાંચ વર્ષમાં ક્યારેય ન દેખાયેલા ધારાસભ્યનો લોકોએ વિરોધ કરીને પ્રવેશ ન આપ્યો. જો કે ગ્રામજનોએ ભાજપના ધારાસભ્ય સિવાય તમામ પક્ષને પ્રચાર કરવાની મંજૂરી આપી છે...