@Bhupendrapbjp સાહેબશ્રી આપ પણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે
👉🏼 વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE ✍🏼✍🏼 બહુ દુઃખ સાથે કહેવું પડે કે.. 🙏🏼🙏🏼 આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે
#પગાર_આપી_ન્યાય_આપો
@Bhupendrapbjp સાહેબશ્રી આશ્વાસન ખૂબ મળ્યું પણ ન્યાય નથી મળ્યો.
ન્યાયની આશા ઝંખતો ગ્રામ પંચાયત #VCE માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યો છે.
#કમિશન નીતિથી હજારો VCE ના માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
#શોષણ દૂર કરતા પગાર આપવા સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરશો જી
@bachubhaikhabad
ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ પરત્વે @Bhupendrapbjp સાહેબશ્રી ક્યારે નિર્ણય જાહેર કરશો??
સરકારે નિર્ણય ના કરતા સમયના ચકવ્યૂહમાં ઘણા #VCE કામગીરી કરતા કરતા નિવૃત્તિના આરે આવી ગયાં છતાં #પગાર મળતો થયો નથી.
હવે તો ન્યાય આપો.. કયાં સુધી 1. રુ, 5. રુ, માં કામ કરતા રહીશું??
#VCE
@VtvGujarati 1 સનાતન ધર્મ અને વિકાસના કર્યોનો કારણ વગરનો વિરોધ
2 માત્ર મુસલમાન અને મુસલમાન સંપ્રદાયની પાર્ટી બનીને રહી ગઈ છે. સામાન્ય વર્ગની ઘોર અવગણના.
@Manharsinh96@Bhupendrapbjp ખરેખર આજની સ્થિતિએ પંચાયતી રાજવ્યવસ્થામાં vce નો પ્રશ્ન સૌથી ગંભીર છે. હાલમાં દરેક કામગીરી ઓનલાઇન કરવાની થતી હોય, ડિજિટલાઇઝેસન તરફ આપણે આગળ વધતા હોય એવા સમયે ગ્રામ પંચાયત કક્ષાએ vce સિવાય આ કામગીરી યોગ્ય રીતે કરવી અશક્ય છે. Vce ને પંચાયત સહાયક બનાવી યોગ્ય માનદવેતન શરૂ કરવું જોઈએ.
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી?
તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે.
👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે.
#VCE#પગાર
ગુજરાતની ગ્રામ પંચાયતમાં 14000 vce છેલ્લા 15 વર્ષથી 1 પણ રૂપિયાના પગાર વગર માત્ર અને માત્ર નજીવા કમિશનથી કાર્ય કરી રહ્યા છે. અને તેમની હાલત ખુબ જ દયનીય છે.તેમને કોઈ પણ પ્રકારનું એલાઉન્સ મળતું નથી. તેમને પણ પરિવારની જવાબદારી હોય છે. તો તેમને પગાર ધોરણ લાગુ કરી તેમને ન્યાય આપો. 🙏