વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા સારી કામગીરી બદલ નીચે મુજબના કર્મચારીઓને "COP of the Month" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં
1) PC રમેશભાઈ જીણાભાઈ
2) PC સંજયભાઈ પુંજાભાઈ
3) PC જયેશભાઈ ફાટાભાઈ
4) WLRD દેવયાનીબેન રાઘજીભાઈ
@dgpgujarat#VadodaraCityPolice#vadodaranews