શીતલ પાર્ક, અયોધ્યા ચોક ફીડર, ડિવિઝન રાજકોટ રૈયા રોડ..
અઠવાડિયા માં 4 દિવસ લાઈટ હોતી નથી.કોઈ વાર ટ્રિપ થઈ ગયું હોય તો કોઈ વાર જમ્પર તૂટી ગયા હોય છે ..આ લખું છું ત્યારે સોમવાર તા.15 જૂન 2026 પણ બપોર 2 વાગ્યા થી લાઈટ નથી....તો આ બાબતનો કાયમી ઉકેલ આવે તેવી આશા....
@PaschimGujVCL
હજી તો ચોમાસા ની શરૂઆત થઈ રહી છે ત્યાં જ પાવર કટ,સાંજે ૭ વાગ્યા પેલા જંકશન પ્લોટ રાજકોટ ખાતે લાઇટ ગયેલ છે અત્યારે ૧૦ વાગ્યા છે કોઈ જ અતોપતો નથી અને તમારા હેલ્પલાઇન નંબર તો ક્યારેય લાગતા જ નથી. આ જરા પણ યોગ્ય નથી, આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તેવી આશા...@PaschimGujVCL
મિનિટે મિનિટે breaking news આપવા વાળા ગોદી મિડિયા વાળા આજે કઈ નહીં બોલે 😂😂😂
ઓમ તો ખાલી મિટિંગ થઈ હોય તોય ત્રણ ત્રણ દિવસ બતાવે 😂
#Declare_Guj_Police_Recruitment
હવે ભરતી જેટલી મોડી થાય એટલા દિવસ રોજે 50 મીટર ગ્રાઉંડ ઓછું કરતા જજો દંડ 😂
કાકાવ હવે લોલીપોપ આપવાનું બંધ કરો 😂
કે ભર ઉનાળામાં દોડાવવાની ઇચ્છા છે 😂
#Declare_Guj_Police_Recruitment
આપણે ત્યાં સરકારી શાળા ની જેવી હાલત છે તેવી જ હાલત હાલમાં સરકારી પુસ્તકોની છે.
બાળકોને પ્રાથમિક શિક્ષણનું જ્ઞાન/માહિતી પાઠ્યપુસ્તકો દ્વારા આપતા હોઈ છીએ, પરંતુ "આ પુસ્તકો અધિકૃત નથી એવું સાંભળવા મ���્યું છે!" તો ક્યાં પુસ્તકો/સાહિત્ય અધિકૃત ગણાશે તેવી માહિતી પણ જોડે આપવી રહી.
#LRD
Train operation has started from platform number 4 of Rajkot railway station, but the coach indicator is not installed on the platform, so it is very difficult to find the coach, so how long will this coach indicator be installed?
@RailwaySeva@wrdrmrjt@WesternRly
कॉन्ट्रैक्ट पर दिया रोजगार रोजगार नहीं होता सर...
ज्ञान सहायक रद कीजिए
कायमी शिक्षक की भर्ती कीजिए।
गुजरात को चाहिए कायमी शिक्षक।
#Reality_Of_Gujarat_Model#જ્ઞાન_સહાયક