અંત્યોદય સમાજ કચ્છ દ્રારા દિવાળી સ્નેહ-મિલન..
કચ્છ કમલમ્
કચ્છ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય મધ્યે યોજવામાં આવ્યું..
@BJP4KUTCHH ના પ્રમુખ શ્રી @iDevjiVarchandજી, ના અધ્યક્ષ સ્થાને & @BJP4Gujaratના મહામંત્રી અને કચ્છના સંસદસભ્ય શ્રી @VinodChavdaBJPજી,
@bjpscmorchaguj ના પ્રમુખ શ્રી @GautamtGediyaજી, કચ્છ ભાજપ સંગઠન પ્રભારી શ્રી કશ્યપભાઇ શુકલ, શ્રી @iKeshubhaiPatel (ધારાસભ્ય શ્રી ભુજ વિધાનસભા),
શ્રી @pmjadejamla (ધારાસભ્યશ્રી અબડાસા, શ્રી @aniruddhdavebjp , (ધારાસભ્યશ્રી માંડવી) શ્રી @BJPVirendrasinh (ધારાસભ્યશ્રી રાપર વિધાનસભા), શ્રીમતિ @maltibenbjp (ધારાસભ્યશ્રી ગાંધીધામ), જીલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી @NPPrajapatiBJP,શ્રી દીલીપભાઇ શાહ, શ્રી @Dhaval_BJP , શ્રીમતિ કુંવરબેન મહેશ્ર્વરી(ચેરપર્સનશ્રી કચ્છ જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતી),
શ્રી મતિ કેશરબેન બગડા (પ્રમુખ શ્રી રાપર તાલુકા પંચાયત), શ્રી @JMadhapariya, શ્રી એ.એસ.ગરવા સાહેબ(પૂર્વ-એડીશનલ ચીફ PGVCL), શ્રી અશોકભાઇ હાથી, શ્રી પ્રેમજી મંગરીયા,શ્રી પચાણ માતંગ ડાડા, ઉપસ્થિત રહ્યા હતા..
મોટી સંખ્યામાં અંત્યોદય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા માં સામેલ કરવામાં આવ્યા હતા..(1/1)
આજે મારા દોહિત્ર સમ્યક હેમેનકુમાર ગુરવા (શેખાણી) વિરાણી નાની તા.માંડવી-કચ્છ. હાલે ભુજ ના પ્રથમ જન્મદિવસ નિમિતે ....
માતૃશ્રી સ્વ. કાન્તાબેન નારણભાઇ એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા કચ્છ માં પડેલા સારા વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો ઉગી નીકળવાથી મોટા પ્રમાણમાં જીવ-જન્તું નો સ્વાભાવિક પણે ઉપદ્રવ્ય વધી જતો હોય છે.
ગૌ-માતા વન-વગડામાં ચરીયાણા માટે જાય ત્યારે જીવજન્તું હેરાન કરતા હોય છે એટલે ગૌ-માતા રાત્રીના-રોડની વચ્ચો-વચ આવીને બેસી જતી હોય અને અવારનવાર અકસ્માત થતા હોય છે..
અકસ્માતમાં ગૌ-માતા ને સાથે વાહનચાલક ને પણ જીવલેણ ઇજા થતી હોય છે. એટલે આજરોજ ગૌ-માતા ના શીંગડા ઉપર રીફલેકટર લગાવીને એક આંનદ ની અભિભૂતિ સાથે દોહિત્ર સમ્યક ને જન્મદિવસ ની શુભેચ્છા & ગૌ-માતાના આર્શીવાદ બની રહે..
વંદે ગૌ-માતરમ્
ખોભડી (મોટી) તા.નખત્રાણા મધ્યે ગુરુપૂર્ણિમાના શુભદિવસે ખમૈયા સાહેબની જગ્યા પર વંદન કરીને મંહત શ્રી સેવાનાથ બાપુના આર્શીવાદ લઇને સમાજ કલ્યાણના કાર્યો અને જીવ સમૃદ્ધિની પ્રાર્થના કરી ...
#BjpSCmorcha#GuruPurnima2023
અરવલ્લી જીલ્લા ના મોડાસા ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ - રાજ્યકક્ષા દ્રારા આયોજીત #મહર્ષિ_સ્વામી_તેજાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટ ના સમાપન સમારોહ પ્રસંગે. ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જીલ્લા ના અધ્યક્ષ શ્રી રાજુભાઇ પટેલ, @bjpscmorchaguj ના પ્રદેશ અધ્યક્ષ શ્રી @GautamtGediya જી , ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના મહામંત્રી શ્રી સી.એન. જોશી, ખજાનચી ભગવતીપ્રસાદ શ્રીગોડ, નિવૃત્ત નાયબ માહિતી નિયામક ભાનુભાઇ દવે, અને સમાજ ના સૌ આગેવાનો ની ઉપસ્થિતિ માં ખુબ હર્ષોલ્લાસ સાથે રાજ્યકક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન થયું અને વિજેતા કચ્છ જીલ્લા ની ટીમે વિજયોત્સવ પોતાના સાંસ્કૃતિક રાસ સાથે ઉજવી વાતાવરણ ને મનમોહક બનાવ્યું હતું
मोदी जी को विश्वगुरु ऐसे ही नहीं कहा जाता, आज पूरा विश्व उनकी काबीलियत को जनता है।
उसी का एक उदाहरण आज देखने को मिला,
पापुआ न्यू गिनी में प्रधानमंत्री श्री @narendramodi जी के स्वागत में एक अद्बभुद द्रश्य देखने को मिला,
वहां के प्रधानमंत्री ने हमारे भारत के प्रधानमंत्री के पैर छूकर आशीर्वाद लिया, और उन्हें गार्ड ऑफ ऑनर भी दिया।
રાષ્ટ્રવાદી વિચારધારા ને વરેલા ગુજરાત રાજ્ય અંત્યોદય નિગમ ના પૂર્વ-ચેરમનશ્રી અને @bjpscmorchaguj ગુજરાતના પ્રમુખ શ્રી @GautamtGediyaજી ને જન્મ દિવસ શુભેચ્છાઓ ..
https://t.co/ZjmwziaIGt ...
અંગદાન ના પ્રેરણાસ્ત્રોત માન.શ્રી @Dilip_Deshmukh (દાદા) જી ની પ્રેરણાથી સમગ્ર ગુજરાત માં માતૃભાષા અભિયાન અંતર્ગત આજે 1લી મે 'ગુજરાત સ્થાપના દિવસ' નિમિત્તે મારા હસ્તાક્ષર માતૃભાષામાં કરવાનો સંકલ્પ કર્યો.
આપ સહુ પણ પોતાના હસ્તાક્ષર માતૃભાષામાં કરીને આ અભિયાનને ગુજરાતનુ અભિમાન બનાવીએ અને આપણી માતૃભાષાને ગૌરવ અપાવીએ…
જય જય ગરવી ગુજરાત.
#મારું_ગૌરવ_ગુજરાતીમાં_હસ્તાક્ષર
"મારી સહી મારી ભાષામાં જ" 👇
જય ધણીમાતંગ દેવ જય લખણઈદેવી.🙏
પંજે ઓળ મેં અયે ડાડા પધરો,
સતે વિયું આય તોજે સાથ,
ત્રે કોડી મેઘલી ગત કે તારીયે,
તું નજ કરમ જે આધાર....
કલામ કાની જા ધણી દેવ મતિયા
ધર્માચાર....🙏
"પરમ પૂજ્ય શ્રી ગુડથર વાળા મોટા મતિયા દેવ" ની ચૈત્ર વદ ચોથ ની હાર્દિક શુભકામનાઓ સાથે પુજ્ય શ્રી મતિયા દેવ તમને સુખ, શાંતી અને સંપત્તિ આપે એવી પ્રાર્થના 🙏🏻🙏🏻