This is exciting to see.
Neat, well-designed, walkable pavements can transform an entire city.
They make it feel civilised, welcoming, and human.
Yet in India, pavements are rarely treated as essential infrastructure. When a road is built or repaired, the dirt and debris are just pushed aside and the job feels unfinished.
What should be a clean, continuous walkway becomes an afterthought.
But pavements are one of the quickest, lowest-cost, highest-impact ways to upgrade urban life.
They improve daily comfort for citizens, attract tourists, boost footfall for local businesses, and build the pride of local citizens in their city.
If we want our cities to rise in liveability, safety, and attractiveness, we must stop seeing pavements as leftover land and recognise them as vital public spaces and a citizen’s right.
Because sometimes, the road to transformation begins NEXT to the road.
આજના ૨૨:૦૦ કલાકના બુલેટિન મુજબ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદ ની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.તમામ જીલ્લાવાસીઓ ને અનુરોધ છે કે બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળીએ, અનાવશ્યક પ્રવાસ ટાળીએ અને જરૂર પડ્યે જિલ્લા/તાલુકા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક ક��ીએ.
કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આગામી ભાદરવી પૂનમ મહામેળો-2025ના આયોજનની પૂર્વતૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી વહીવટીતંત્રના વિવિધ વિભાગો સાથે મેળા���ું સુવ્યવસ્થિત આયોજન કરવા આવશ્યક સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @revenuegujarat
My daughter Sindhu and Ritul tied the knot at the holy Nilkanth Dham, Poicha. With the blessings of elders and loved ones, they've embarked on a beautiful journey of togetherness.
સાગ્રોસણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેવાનું થયું. આયોજકોએ ખૂબ સારુ આયોજન કર્યું. ખ��બ ખૂબ શુભેચ્છાઓ
નાગણેશ્વરી માતા નો આઠમો પાટોત્સવ નિમિત્તે ગઢ મુકામે માન શ્રી હરીભાઈ ચૌધરી તેમજ પાલનપુર ધારાસભ્ય શ્રી Aniket Girishbhai Thaker ની ઉપસ્થિત માં કાયૅકમ માં હાજરી આપી.
ધર્મ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો સમન્વય
"૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ"
હાલમાં ચાલી રહેલા આસ્થા અને ભક્તિ સાધનાના સાયુજ્ય સમા '૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં ગૃહ મંત્રી શ્રી @sanghaviharsh અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી@DrPrashantkorat સાથે 51 ��ક્તિપીઠ પરિક્રમા કરી દર્શન કર્યા
નવનિયુક્ત જીલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા જી એ જીલ્લા પ્રભારી શ્રી નંદાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ શ્રી ગુમાનસિંહજી ચૌહાણ, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સહીત પ્રદેશ જીલ્લાં ના આગેવાનો અને કાર્યકર્તાઓ ની હાજરી માં જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધિવત ચાર્જ સાંભળ્યો.
@kpvaghelabjp
તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમામાં પધારવા સર્વે માઈ ભકતોને ઉષ્માભર્યું આમંત્રણ છે