ગુજરાતના મતદારો સાથે #વિશ્વાસઘાત
વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાનો વાયદો કરી લલચાવ્યા..
પરંતુ હતો એ રોજગાર પણ છીનવી લીધો..
"તમારા ભરોસાની સતત મજાક,
હવે તો બનો સજાગ"
૧૫ વર્ષમાં બિહારને બરબાદ કરનારા @BJP4India ચૂંટણી વખતે #૧૯લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરે છે આ લોકોની જૂઠું બોલવાની તાકાતતો જુઓ
શરમ જેવું જ વધ્યુ નથી ગુજરાતના યુવાનો પણ ધ્યાન રાખજો ૩-૩ વર્ષથી #૩૮૦૦૦ભરતીઓ અટકાવી છે અહીં પણ આ લોકો જુઠ્ઠું જ બોલશે
હવે વિચારજો શુ કરવુ છે એ
#LRD_MALE