અને એવુ પણ જાણવા મળેલ છે કે અમરેલી એસ.પી અથવા તમામ જિલ્લા ની પોલીસ કાઠી સમાજ ની એકતા થી ડરી રહી છે જેથી આવી એકતા જાળવી રાખવી અને જો ફેણ માંડતા કામ બને તો ડંખ મારવાની જરૂર નથી
અને ખાસ વાત કે હેમુબા ખાચર ના ન્યાય માટે વિજય રૂપાણી એ તાત્કાલીક ધોરણે ગાંધીનગર ખાતે બોલાવેલ છે .
આપ સૌને સહજ આંનદ સાથે જણાવાનુ કે તારીખ 10 અને 11 એસ.પી કચેરી ખાતે લોક દરબાર યોજાયો હતો તેમા એક પણ ફરીયાદ કાઠી સમાજ વિરુદ્ધ આવેલ નથી આ જાણ એસ.પી કચેરી મા ઊપસથીત એલ.સી.બી દ્વારા મળેલ છે .
#justiceforHemuba#kathidarbar
પ્રિય @narendramodi@CMOGuj અમને સરકાર પાસેથી જવાબ જોઈએ છીએ. અમરેલી ના એસ.પી. હોવા છતાં નીતિ નિયમો ઉલ્લંઘન કર્યું છે તો કાયદેસર પગલાં કેમ નથી લેતી સરકાર???
એક મહિલાને ગેન્ટ્સ પોલીસ દ્રારા ધરપડક કેમ? અને તે મહિલા આરોપી પણ નથી તેમ છતાં પણ કેમ ધરપકડ?? #justiceforHemuba