કોંગ્રેસ ની આવી માનસિકતા ના કારણે લોકો પસંદ કરતા નથી,,જે નુકશાન કરવા માં આવેલ છે, એ પ્રજા ની મિલ્કત છે,આજે લગભગ 30 વર્ષ થી ભાજપ શાસન કાર્ય માં માંડવી પાણી, લાઈટ, રસ્તા, બાબતે સ્વનિર્ભય છે,,ગટર ની સમસ્યા માટે આધુનિકરણ થઈ રહ્યું છે, વરસાદ ના કારણે છે એ પણ દૂર થશે,
માન. શ્રી @Bhupendrapbjp ભાઈ કચ્છના માંડવીમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરની લાઈનનુ પાણી પીવાની લાઈનમાં આવતા અનેક લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે . અનેક સમસ્યાથી જુજતા લોકો રજુઆત કરવા જાય તો લોકોની રજુઆત સાંભળવાના બદલે “ઊલટો ચોર કોટવાલને દંડે” તેવી નીતિ ચાલે છે . લાંબા સમયથી ચીફ ઓફરની જ્ગ્યા ખાલી છે . યોગ્ય થવા વિનંતી . @CMOGuj@dgpgujarat
@SPWestKutch માંડવી નગર સેવા સદન માં કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા હાલ માં 2 દિવસ પહેલા તોડફોડ કરવાં માં આવી એ ગંભીર બાબત છે,,સરકારી મિલ્કત ને નુકશાન પહોંચાડેલ છે એ લોકો પર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ,,આ મિલ્કત પ્રજા ની છે. ,,
@narendramodi એક સમયમાં કચ્છ માં પાણી સમસ્યા હતી આજે નર્મદા નદી ના આશીર્વાદ થી અને આપના પ્રયત્ન થી કચ્છ ના લોકો ખુશખુશાલ છે,,હમેશા જય હો,,ભારત માતા કી જય,,,