AMC-VBY સંસ્થાનો સહિયારો પ્રયાસ. સ્થાનિક કાઉન્સીલરશ્રીઓની ઉપસ્થિતિમાં રામનગર શાકમાર્કેટ ખાતે ગંદકી ફેલાતી અટકાવવા રંગોળીઓ બનાવાઈ માર્કેટને સજાવી લોકોમાં જાગૃતિ ફેલાવી જેથી લોકો કચરો ફેંકતા પહેલાં એ સ્થળની સુંદરતાને જુએ અને સંકોચ અનુભવે. સંકોચ પરિણમશે પ્રેરણામાં અને લાવશે સ્વચ્છતા
ક્લીન અને ગ્રીન ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા ગુજરાતના આગેકદમ. હવે ગુજરાતમાં હાથ ધરાશે ક્લાયમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવતી અનેકવિધ પ્રવૃત્તિઓ, જે માટે ગુજરાત સરકારે કર્યા UNICEF સાથે MoU.
સૌરઊર્જાથી ઝગમગી રહી છે ગુજરાતની ઈમારતો. રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના પ્રયાસોના ફળસ્વરૂપે અત્યાર સુધીમાં ગુજરાતની 1727 શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય કેન્દ્ર જેવી ઈમારતો પર 40,202 KV ની સોલર સીસ્ટમ્સ લાગી ચૂકી છે.
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી ગુજરાતના નગરજનો માટે પણ ખુશીના સમાચાર લઈને આવી છે. રાજ્યની નગરપાલિકાના રહીશોને કરવેરામાં રાહત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી છે- "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના".
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રાચીન નગરી પાટણ ખાતે અજોડ સ્થાપત્યના નમૂના સમાન UNESCO દ્વારા જાહેર કરાયેલ વિશ્વ ધરોહર સ્થળ 'રાણકી વાવ' ની મુલાકાત લીધી હતી.
CM Shri @vijayrupanibjp appeals to the people of Gujarat not to venture out unless it is necessary and asks to strictly follow the COVID-appropriate behaviour in this challenging time of Corona pandemic.
#GujaratFightsCovid19