@aditiraval@AhmedabadPolice શાંતિથી આપણી જ ભૂલ હશે એમ માની નીકળી જવાનું. મારામારી કરી આપણે કોઈ છોડવા નથી આવાનું. કોઈ ઇજા થાય તો આપણે જ ભોગવવાનું અને ઉપરથી ફરજીયાત રજા પડે એ પડ્યા ઉપર પાટા સમાન બને. કોઈ પાસે આશા રાખવી નઠારી છે. મેં તો એક નિયમ બનાવ્યો છે ડમ્પર, કાળી સ્કોર્પીયો કે ફોર્ક્યુનર થી દૂર જ રહેવાનું.
@RailwaySeva I have booked a ticket for my parents from counter. Now I want to change boarding station. I tried online, it shows "no server available to handle specified key value" since last 2 days. So, I visited booking counter, also they can't. Kindly Help all senior citizen.
@28sanket@pareshChaya Loksabha, Corporation ma voter to same j hoy. Ane Paper slip to jetle vite pade tetli j print thavani hoy ne. Average voting ma vadhu difference nathi hoto, etle kharcho etlo badho vadhi na jay... Kai biju reason hoy sake.
@i_m_prapti બેન એ તો જેમના ઘરે જવાનો રસ્તો બંધ થાય એ જ સમજી શકે. પ્રોટોકોલ પણ જરૂરી છે, પણ પ્રોટોકોલના નામે કલાકો પહેલા જ રસ્તાઓ બંધ કરી દેવા પણ વ્યાજબી નથી ને.! ૫ - ૧૦ મિનિટ કોઈ સમજી શકે ચાલો કોનવોય નીકળે છે ઊભા રહે. અને જ્યારે ફુગ્ગો ફૂટે ત્યારે આગલું પાછલું બધું નીકળી જાય ટણી તો ન ગણાય.
@JharkhandRail@aajtak@ZeeNews Actually she is not using mobile/camera. Someone is shooting her while doing her work, she is using his/her footage. What's wrong in it.
बढ़ती गर्मी और ग्लोबल वार्मिंग की वजह से बच्चों के लिए बाहर खेलना मुश्किल हो गया है।
इस समस्या का हल निकालते हुए एक किंडरगार्टन ने करीब 30 मीटर लंबा बड़ा सनशेड (छाया देने वाला पर्दा) लगाया, ताकि बच्चे सुरक्षित तरीके से बाहर खेल सकें।