ટીકટોક બંધ કર્યા પછી બેરોજગાર ની સંખ્યા વધી સરકારે ટિકટોક ને ચાલુ કરવાની દિશામાં યોગ્ય વિચારવુ જોઈએ..!🤣🤣🤣
કેટલાક ટિકટોક સ્ટાર કેનેડા, લંડન તથા અન્ય દેશો માં સેન્ડવીચ અને પીઝા ડિલીવરી કરતા જોવા મળે.
#ભારે_કરી 🤣🤣🤣
ઢગલા બંધ ભાષણો તો બહુ થયા છે.
પણ સપના પ્રજા ના શું સાકાર થયા છે?
ઉઠયો છે સવાલ એક ચારેકોર દેશમાં
કેમ ફરે છે ઘેટાંઓ આજ સિંહ નાં વેશ માં?
ઉઠાડે દેશ ને ઊંઘ માથી એવો રણકાર જોઈએ.
દેશને ફરી પાછો એક સરદાર જોઈએ.
જય સરદાર.
#Patel 👑