જીગ્નેશભાઈ કાછડીયા, ફાર્માસિસ્ટ ઓરના(પ્રા.આ.કેન્દ્ર ),તાલુકો -કામરેજ, સુરત દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વા��ા લેવાતી શારીરિક કસોટી માં ઈમરજન્સી મેડિકલ ટીમ માં ફાર્માસિસ્ટ તરીકે ડ્યુટી ખુબ સારી રીતે કરવામાં આવી (SRP વાવ જૂથ 11 સુરત માં કરવામાં આવેલ છે)
@irushikeshpatel પંચાયત વિભાગ દ્વાર જાહેર કરેલ આંતર જિલ્લા ફેર બદલી ના બીજા રાઉન્ડમાં કુલ 46 પંચાયત ફાર્માસિસ્ટ ના આદેશ કરવા બદલ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન માનનીય પંચાયત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પંચાયત વિભાગ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
THANK YOU
@irushikeshpatel@CMOGuj
@GujHFWDept
“ટીબી હારેગા દેશ જીતેગા ”
પંચાયત ના ફાર્માસિસ્ટ tb patient ને tb ની દવા આપી રહ્યા છે tb રોગ વિશે દર્દી ને સમજાવી રહ્યા છે અને હવે nikshy મિત્ર બની tb દર્દી ને ��દદ પણ કરી રહ્યા છે
well done team pharmacist (panchayat )
@irushikeshpatel@CMOGuj@PMOIndia
આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ ના અનુસંધાને માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પંચાયત ના ફાર્માસિસ્ટ મિત્રો એ મોટી સંખ્યા મા વિસનગર ખાતે ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું
@irushikeshpatel
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન હરહેમશ ની જેમ આ માનવ સેવા ના રક્તદાન રૂપી મહાયજ્ઞ મા પુરા ઉત્સાહ સાથે વિસનગર ખાતે જોડાશે અને ગુજરાત ના તમામ જિલ્લા મા ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ હાજરી આપી વધુ મા વધુ બ્લડ ડોનેશન કરવાનું ઉમદા કાર્ય કરશે 🙏🙏🙏