With quiet courage, I question norms. I stand for justice, protect what’s right, and honor freedom above all else.
🇮🇳
ભારત મારી ઓળખ છે, અને એ પર મને ગર્વ છે.
@JioCare It's been 5+ days since the Jio App Store stopped working on my Jio Set-Top Box (since 16 June). A complaint was already registered, yet there is no fix or proper response.
Very disappointed with the support. Kindly resolve this issue at the earliest.
@JioCare
Same boring IPL again. How are people even finding this entertaining? It’s just flat pitches and "win the toss, win the match." You could set a target of 300 and they’d still chase it down because there’s zero help for the bowlers.
There’s no respect for the game and no balance anymore. I’m tired of seeing a four or a six every single ball; it’s not real cricket. A real fan wants to see a pitch where bowlers actually have a chance to take wickets, not just get bullied.
Honestly, these flat tracks are boring and meaningless. The IPL has become a joke it feels like watching a game in a local park rather than an international standard tournament. No skill, just mindless hitting.
🚨आवाज़ उठाओ – अब बदलाव जरूरी है!🚨
नौकरी करने वाले का महीना 30 से 31 दिन का होता है,
दूध वाले का महीना भी 30 से 31 दिन का होता है…!
लेकिन मोबाइल रिचार्ज कराने वाले का महीना 28 दिन का क्यों?
हर बार 349 -399 रुपये का रिचार्ज,
और साल में 12 नहीं बल्कि 13 बार Sim Recharge कराना क्या ये सही है?
क्या आम जनता से ऐसे ही ज्यादा पैसा लिया जाएग��?
अगर आप भी चाहते हैं कि
✅ रिचार्ज 28 दिन की जगह 30 दिन का हो
✅ Incoming कॉल हमेशा फ्री रहे
तो अब चुप मत रहो…
अपनी आवाज उठाओ और इस पोस्ट को ज्यादा से ज्यादा से ज्यादा Repost करें
एकजुट होंगे तभी बदलाव आएगा! #RaghavChadha
Allowing income tax payers to vote is the only solution. Anyone paying 6 figure tax, his vote weightage should be 10.
If money is gonna be used to manage everything, only they should have a right to choose a right candidate.
Second, there should be online poll every two and a half years that if you are happy with your MP, if polling falls is negative, re election should take place in that constituency.
This is the only temporary solution to fix this mess where we are going downhill in everything. Voting rights for everyone are grossly misused.
જે અધિકારીઓ પોતાના સ્વાર્થ, ફાયદો, અને ઘમંડ સંતોષવા અને ખાસ કરીને એક કંપની ને લાભ કરાવી મલાઈ ખાટવા વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે તે ચેતી જજો. તમારા લાભ માટે ઉમેદવારોની બલી ન ચડાવો.
#NO_CBRT_IN_GUJRAT
ગુજરાતના પરીક્ષાર્થીઓ 'ગિનીપિગ' નથી, કારકિર્દીના સપનાઓ છે!
જેમને હજુ પણ #CBRT (Computer Based Recruitment Test) ના ઓવારણાં લેવા ગમે છે, એમણે કદાચ ભૂતકાળના '#ઘાતક_પ્રયોગો' પર નજર નાખવા��ી તરસદી લીધી નથી. ફોરેસ્ટ બીટગાર્ડ અને CCE_2024 ના જે હાલ થયા છે, એ જોયા પછી પણ જો તમે CBRT ના આગ્રહી હોવ, તો યાદ રાખજો કે આ પરીક્ષા પદ્ધતિ નથી, પણ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી 'ડકવર્થ-લુઈસ' જેવી જુગારની રમત છે !
⚠️ CBRT ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 'ઘાતક ઘા'
🚫૧. નોર્મલાઈઝેશન કે માર્કસનો 'ચકડોળ'? 🎡
કોઈના માર્ક્સ 27 વધે ને કોઈના 52 ઘટે! આ કેવું ગણિત? જ્યારે લાખો ઉમેદવારો હોય ત્યારે મલ્ટી-શિફ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન એ પારદર્શિતા નહીં, પણ ઉમેદવારોનો 'ભોગ' લેવાની પદ્ધતિ સાબિત થઈ છે.
🚫૨. 'ગોપનીયતા' કે 'ગોટાળા'ની બારી? 🫣
તમારા અસલ (Raw) માર્કસ કેટલા? એ તો રામ જાણે! એજન્સી 'ગોપનીયતા'ના નામે ��ે પીરસે એ સ્વીકારી લેવાનું? જ્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં વિશ્વાસ ક્યાંથી હોય?
🚫૩. ૩૦ કરોડનો ધુમાડો અને ટેકનિકલ ઠેંગો! 💸
TCS જેવી મોટી એજન્સીઓને કરોડો ચૂકવ્યા પછી પણ જો સર્વર ડાઉન થાય, કોમ્પ્યુટર હેંગ થાય અને ChatGPT થી બેઠું ભાષાંતર કરી ભૂલો પીરસવામાં આવે, તો આ પ્રજાના પૈસાનો વ્યય નથી તો શું છે ?
🚫૪. પરીક્ષા કે ગૂગલ ટ્રાન્સલેટનું પ્રદર્શન? 🤖
પ્રશ્નોમાં અસંખ્ય ભૂલો, ભાષાંતરના ઠેકાણા નહીં અને પ્રશ્નોનું પુનરાવર્તન... શું આટલી મોટી ભરતી પ્રક્રિયા કોઈ ગંભીરતા વગર ચાલે છે?
🚫૫. એક શિફ્ટ, એક પેપર - એ જ સાચો ન્યાય! ✅
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે રેવેન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન લઈને ��ાબિત કરી દીધું કે '#સિંગલ_પેપર' કૌભાંડ વગર લઈ શકાય છે અને તે જ શ્રેષ્ઠ છે. તો પછી ફરીથી CBRT ના નામે ઉમેદવારોને 'પ્રયોગશાળાના ઉંદર' કેમ બનાવવામાં આવે છે?
અત્યારે જે અધિકારીઓ #CBRT ના ગુણગાન ગાય છે, તેને વધારે શિફ્ટમાં લેવામાં આવેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને CCE 2024નું #નોર્મલાઈઝેશન જોઈ લેવું જોઈએ અને વિચારવું જોઈએ કે જો તમારી પરીક્ષામાં આવું #નોર્મોલાઇઝેશન થયું હોત તો ?
#NO_CBRT_IN_GUJRAT #CCE2026 #JusticeForCandidates #GSSSB #GujaratModel #CancelCBRT #OfflineExamOnly
@CMOGuj
@InfoGujarat
@mygovindia
@Bhupendrapbjp
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@AhmedabadPolice અંદર મળતી પાણી ની બોટલ જો તમે 20₹ માં કરવો અને ખાવાની વસ્તુ સામાન્ય માણસ ને પણ પોસાય એવું કરવો તો તમને આવી સૂચના આપવાનો અધિકાર છે. સુરક્ષા ને લગતી દરેક બાબતો બરાબર છે તમારી પણ ( 1 and 2 ) વાત માન્ય નથી.
Still coming soon @bookmyshow
This is the new level of hype you create for the fans that tickets are sold out.
I don't think Narendra Modi stadium will be full out on the final day.
@Romquez0 It's ok for me and also good for the race that marc a little bit worry about this year maybe we can see the most aggressive Marc once again. When he feels pressure then the whole grid needs to work much harder like 2019.