સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વંથલી તાલુકાના શાપુર ખાતે આજે ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંસ્કૃત ભાષા અને સાહિત્યના મહત્ત્વને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. @sdmvanthali@collectorjunag
પરીક્ષાર્થીઓની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા માટે…
જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયક અંતર્ગત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.
#FairExamsSecureYouth
આજ રોજ વંથલી તાલુકાની ���ાપુર પ્રાથમિક શાળાની પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.મુલાકાત દરમિયાન ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા, તેમજ મેનુ મુજબ ભોજન પીરસવામાં આવે છે કે કેમ, તેની ખાતરી કરવા બાળકો સાથે બેસીને ભોજન લીધું. @collectorjunag @sdmvanthali
આજ રોજ મામલતદાર કચેરી,વંથલી ખાતે નાયબ મામલતદારશ્રી( એટીવીટી) દ્વારા સુગમ ડીજીટલ ગુજરાત પોર્ટલ અંગે ગ્રામ્ય કક્ષાએ લોકોમાં જાગૃતતા વધે એ માટે અત્રેના તાબા હેઠળના રે��ન્યુ તલાટીશ્રીઓને તાલીમ તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.@collectorjunag @sdmvanthali
આજ રોજ વંથલી તાલુકાના ��ાયન્સ નગર, કણઝડી અને થાણાપીપળી ગામે શાળા પ્રવેશોત્સવ અન્વયે હાજરી આપી , નાના ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું.તેમજ માર્ગ સલામતી અન્વયે જાગૃતિ, વૃક્ષારોપણ તથા SMC ના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી. @collectorjunag @sdmvanthali
આજ રોજ વંથલી તાલુકાના નવલખી , બરવાળા અને નાંદરખી ગામે શાળા પ્રવેશોત્સવ અન્વયે હાજરી આપી , નાના ભૂલકાઓ શિક્ષણના પ્રથમ પગથિયા પર પગ મૂકી રહ્યા છે. તેમના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સફળતાનો પ્રકાશ ફેલાય તથા @collectorjunag@sdmvanthali
@collectorjunag@sdmvanthali તેઓ રાષ્ટ્રના જવાબદાર નાગરિક બને તેવી શુભકામનાઓ સાથે તેમનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું.તેમજ માર્ગ સલામતી અન્વયે જાગૃતિ,વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ તથા SMC ના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી. @collectorjunag@sdmvanthali
આજ રોજ વંથલી તાલુકાના સેદરડા , લુશ��ળા તથા ખોરસા ગામે શાળા પ્રવેશોત્સવ અન્વયે હાજરી આપી , નાના ભૂલકાઓનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું. @collectorjunag @sdmvanthali
આજ તા.૧૭/૦૬/૨૦૨૬ ના રોજ વંથલી તાલુકાના ધંધુસર ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામ���ં આવેલ.જેમાં સામાન્ય વહ��વટ વિભાગના તા.૨૯/૫/૨૦૨૬ ના પરિપત્ર મુજબ સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગેની જાગૃતતા વધે તે માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવ્યા.@collectorjunag @sdmvanthali
મામલતદારશ્રી, વંથલી દ્વારા આજરોજ તા.17/06/2026ના ધંધુસર ગામે વસ્તી ગણતરી સુપરવાઇઝરશ્રી તેમજ વસ્તી ગણતરીદારશ્રી સાથે મુલાકાત કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.@collectorjunag@sdmvanthali
આજ રોજ વંથલી તાલુકાના નાંદરખી ગામની વસ્તી ગણતરી અન્વયે મુલાકાત લઈને વસ્તી ગણતરીકારને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
@collectorjunag@sdmvanthali
આજ રોજ વંથલી તાલુકાના વાડલા ગામેથી વસ્તી ગણતરી-2027 ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ માનનીય કલેકટર સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યો.@collectorjunag@sdmvanthali https://t.co/zn0z2T3GeZ
આજરોજ વંથલી તાલુકાના વાડલા ગામેથી વસ્તી ગણતરી-2027 ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ કરાવ્યો.
વાડલા ગામ ખાતે મકાન માલિકના ઘરે પહોંચી વસ્તી ગણતરીની વિગતો મેળવી અને મોબાઇલ મારફતે ડિજિટલ અપલોડિંગ કર્યું.
(1/2)
@CMOGuj@sanghaviharsh@drpradyumanvaja@ikaushikvekaria@JayantiRavi
માન.કલેક્ટર સાહેબશ્રી, જૂનાગઢ તથા પ્રાંત અધિકારી સાહેબ શ્રી વંથલીના માર્ગદર્શનથી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સાથે સંકલનમાં રહીને મામલતદાર કચેરી વંથલી ખાતે ગરમીની ઋતુને ધ્યાન રાખીને લોકોને સાવચેત રહેવા તેમજ હિટ સ્ટ્રોક ના થાય તે માટે ORS નો ઉપયોગ કરવા હેતુથી ORS કોર્નર બનાવવામાં આવ્યુ