@CMOGuj સાહેબ શ્રી આ���કડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના (Adv : 226 ગૌણ સેવા દ્વારા લેવાયેલ )2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
@HHPATELGSSSB પ્રિય સચિવ શ્રી 226 RA/SA નું આયોજન કેમ નથી કરતા. નાની ભરતી હોવા છતાં પરીક્ષા લટકી ગઇ છે. cce ગ્રૂપ B પહેલાં RA/SA ની પરીક્ષા લઈ લો એવી આશા સહ 🙏
@HHPATELGSSSB માનનીય સાહેબશ્રી 226 RA/SA નું આયો��ન કેમ નથી કરતા. નાની ભરતી હોવા છતાં પરીક્ષા લટકી ગઇ છે. cce ગ્રૂપ B પહેલાં RA/SA ની પરીક્ષા લઈ લો એવી આશા સહ 🙏