આમ થોડા રોજિંદા જીવન માં ફરો તો તમને ૧૦૦ શું ૨૦૦ સમાચાર મળી જશે એવા જેમાં સામાન્ય માણસ ને કેટલીય તકલીફ પડતી હોય છે .... એક એવા ધારાસભ્ય ને શું તકલીફ પડી એમાં TV માં બતાયી દીધું #GujaratiNews#MahesanaGJ2#MLA
vha @abpasmitatv vha તમારી કામિયાબી , ફરેન્ડશીપ ફાલતુ સમાચાર બતાવવામાં અવવલ છો નાઈ તમે ? પેલા ૩૦ મિનિટ માં ૧૦૦ સમાચાર બતાવો છો ને કોઈ દિવસ પુનાર્વર્તિત કરીને જોયું કે એમાં કેટલા ફાલતુ હોય છે ? ધારાસભ્યો ના સાથે ગેરરીતિ થાય et સમાચાર માં બતાવવાનું અને સામાન્ય માણસ સાથે થાય તો ?
@flyingbeast320 During early childhood, I used to tell people of becoming a pilot, even during past recent years that dream had returned in place, while i look up in sky, however, from past some times have been following these reports abt pilot and aviation, it broke my heart 😣
ફાયદા તો સારા છે, સરકાર બરાબર વિચારી રહી છે,
પરંતુ ઉદાહરણ તરીકે, જો ૧ લિટર પેટ્રોલ ઓછામાં ઓછાં ઇથેનોલ સાથે આવતું હોય ૧૦૦ rps માં તો
૨૦ ટકા ઇથેનોલ વાળું પેટ્રોલ સસ્તું કેમ નથી કરતું સરકાર ?
અદિતિ @aditiraval ખૂબ સરસ, તમે ઘણા સમય પહેલા જ આ બાબતે માહિતી રજૂ કરતો વીડિયો બનાવેલો છે