@MyVadodara ગઈ કાલે દીપ સિનેમા પાસે એક ગણપતિજી ની મૂર્તિ લઈ ને જતા ડીજે માં સોંગ વાગતા હતા ૧. કપડા મેચિંગ કરવા છે અને બીજા પણ ઘણા વાગ્યા જે યોગ્ય ન લાગ્યા
@itsurbunny7@sanghaviharsh@pravinmalibjp ભાવનગર થી વડોદરા અને સુરત એમાં ખાસ કરી ને સુરત રૂટ પર મુકવા માં આવે તો સારું પડે ભાવનગર થી ૪૦ થી વધુ એસી બસ ઉપડે છે પ્રાઇવેટ જ્યારે GSRTC ની એક પણ બસ નથી
🚨 શ્રદ્ધાના નામે ક્યાંક આપણે પૂજ્ય બાપાનું સાચું સ્વરૂપ તો નથી ભૂંસી રહ્યા ને?
સોશિયલ મીડિયા પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી બનેલા પૂજ્ય બજરંગદાસ બાપાના કાલ્પનિક ફોટા/વિડીયો શેર ન કરવા બગદાણા આશ્રમની દરેક ભક્તને બે હાથ જોડીને નમ્ર અપીલ છે.
સંતો એ કોઈ કલ્પનાનો વિષય નથી. આવનારી પેઢી માટે બાપાના અસલી ફોટા અને સાચો વારસો જાળવીએ. જેણે પણ આવા ફોટા મૂક્યા હોય તે હટાવી લેવા વિનંતી. 🙏
#BapaSitaram #BagdanaDham #BajarangdasBapa #SayNoToAI #Gujarat #SanatanDharma