GSRTC Record Break Booking: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની મોબાઇલ એપ પરથી ટિકિટ બુકિંગમાં નવો વિક્રમ સર્જાયો છે. 26 ઓગસ્ટ, 2026ના રોજ એક જ દિવસમાં 88,626 ટિકિટનું બુકિંગ થયું હતું. આ અત્યાર સુધીનું GSRTC મોબાઇલ એપ મારફતે એક દિવસમાં થયેલું સૌથી વધુ ઓનલાઇન બુકિંગ છે.
આ પહેલાં 4 નવેમ્બર, 2024ના રોજ 85,247 બુકિંગ સાથે સૌથી વધુ બુકિંગનો રેકોર્ડ હતો. એટલે નવા રેકોર્ડમાં જૂના રેકોર્ડ કરતાં 3,379 બુકિંગ એટલે કે આશરે 4%નો વધારો નોંધાયો છે. જ્યારે 24 ઓક્ટોબર, 2025ના રોજ થયેલા 85,205 બુકિંગની સરખામણીએ નવા રેકોર્ડમાં 3,421 બુકિંગનો વધારો થયો છે.
ટોપ-10માં 2026ના બે દિવસ
GSRTCના આંકડા મુજબ મોબાઇલ એપ પરથી એક દિવસમાં સૌથી વધુ બુકિંગના ટોપ-10માં 2026ના બે દિવસ સામેલ છે. 26 ઓગસ્ટે 88,626 સાથે પ્રથમ અને 25 ઓગસ્ટે 76,258 બુકિંગ સાથે આઠમું સ્થાન મેળવ્યું છે. બાકીના મોટા ભાગના રેકોર્ડ 2024 અને 2025ના તહેવારી સમયગાળાના છે.
GSRTC Mobile App Booking Record 88626, GSRTC Ticket Booking Record August 2026, Gujarat ST Bus Online Ticket Booking Record, GSRTC Highest Booking 88626 Single Day, GSRTC App All Time High Booking 2026, Gujarat Samachar State News GSRTC
@Nikunjjoshi_ ખોટી અફવા ફેલાવો નહીં. તમારી પાસે Original order હોય તો પોસ્ટ કરો.
આવી સુચના ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે હોય છે.એ નિયમ સેવાની શરતો નો એક ભાગ છે.
તમારી પાસે બીજું નવું કશું હોય તો દરેકની જાણ માટે પોસ્ટ કરો.
What is this behaviour Mumbai Police? Why is a male cop mandhandling a young female protestor like this? Why isn't he letting his female colleagues handle this? What action will be taken against him? This is unacceptable @Dev_Fadnavis